________________ (74) ચંપા–બેન મણી, આચાર્યશ્રીના પરિવારમાં હાલ કેe મુખ્ય છે. મણી–બેન ચંપા, આચાર્યશ્રીના પરિવારમાં હાલ મુરૂ મહામહોપાધ્યાય મહારાજ શ્રી દેવવિજયજી, પ્ર.૫૦ શ્રી લાભવિજયજી, દર્શનવિજયજી, મિત્રવિજય વિગેરે સાધુઓ, તથા પ્રવર્તક સાદેવીજી આણંદશ્રીજી કમલશ્રીજી, લાવણ્યશ્રીજી, જખુશ્રીજી, મણીશ્રીજી - અશકશ્રીજી, દેવશ્રીજી, દશનશ્રીજી, હેતશ્રીજી રતનશ્રીજી વિગેરે 110) સાધ્વીઓ છે. ચંપા—બેન મણી, તમેએ મને જયંતિ બાબત ઘણું સમ જાવ્યું તે બાબત તારો આભાર માનું છું. બેલે— આચાર્ય મહારાજશ્રી વિજયકેશર સૂરીશ્વરની જય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust