________________ (33) - દૂર રહેનારા, તેઓશ્રીના જ્યાં જ્યાં પગલા થતાં ત્યાં . ત્યાં સંઘમાં પરમ શાંતિજ થતી. ઉચ્ચ ચારિત્રવાન, . સરલ સ્વભાવી. એક પરમબ્રહ્મ–પરમાત્માના સ્થાન માંજ તલ્લીન રહેતા હતા. ચંપા–બેન મણી, આચાર્યશ્રીને દીક્ષા પર્યાય કેટલે હતો. મણ–બેન ચંપા, આચાર્યશ્રીને દીક્ષા પર્યાય 38 વર્ષને, 17) માં વર્ષે દીક્ષા લીધી. 38 વર્ષ દીક્ષા પાલી 55) વર્ષનું આયુષ્ય, ચંપા—બેન મણી, આચાર્યશ્રીને પરિવાર કેટલો હતે.. - મણી–બેન ચંપા, આચાર્યશ્રીનો પરિવાર સાધુ સાધ્વીઓ , મળી 130 એકત્રીશ આશરે છે. . ચંપા–બેન મણી આચાર્યશ્રી કયા મુકામે અને ક્યારે સ્વર્ગે ગયા. મણી–બેન ચંપા. આચાર્યશ્રી તારંગા મુકામે ધ્યાન કરતા હતા ગુફામાં; ત્યાંથી શરદીની અસર થઈ. અમદાવાદ દવા કરવાથી જરા ઠીક થયું. પણ ગળામાં ઝેરી કેનસરની ગાંઠ થવાથી આ ઝેરી ગાંઠ કઈરીતે મટી નહી અને પરમશાંતિથી સમાધિપૂર્વક સં. 1987 શ્રાવણ વદ 5 મે સ્વર્ગે ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust