________________ કર્યો છે. એમના પુસ્તકો એ મનુષ્ય હૃદયને પલટાવવાનું અમોઘ શસ્ત્ર છે, એટલું જ નહિં પરંતુ કર્મ કિચડથી ભરેલા મનુષ્યને નિમળતા પ્રગટાવવાને ગંગાસ્નાન છે. - ટુંકમાં તેઓએ પોતાનું જીવન ઉજાળી જૈનશાસનમાં ડે કે વગાડ્યો છે. તેઓશ્રી જૈનશાસનના સ્તંભરૂપે હતા. તેમણે “મારા-તારા”ને કલેશ-કંકાસને દૂર રાખી “શાંતિમય’ જીવન ગાળ્યું હતું. સર્વત્ર શાંતિ–એકત્વ અને “આત્મવત | સર્વ ભૂતેષુ”ને પેગામ ફેલાવ્યો હતો. આવા મહાન જૈનાચાર્યનું ચરિત્ર વાંચવું, મનન કરવું એ પણ પરમ લહાવ છે. પ્રકરણ 2 જું. - જન્મસ્થાન - કુટુંબ-કેશવજીભાઈનો જન્મ–બાલજીવન. ऐंद्रश्रेणि नतं श्रीमान् नंदतान्नाभिनंदनः ૪૬દ્વાર યુગલી ઘો જ્ઞાન પંજતાઃ ? | જે પ્રભુએ યુગની આદિમાં અજ્ઞાનરૂપી કાદવમાં ખુંચી. ગયેલા એવા આ જગત જીવોનો ઉદ્ધાર કર્યો છે અને જે | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust