________________ તેમણે પોતાના નિર્મળ ચારિત્રથી દરેક ઉપર આજે પ્રતિભા પાડી છે. તેમણે સ્વશક્તિ આત્મ–જાગૃતિમાં ફેરવી પોતાનો જીવન-વિકાસ કરવામાં સફળતા મેળવી છે. . ' તેમની પ્રવૃત્તિઓમાં અમૃતમય ધર્મોપદેશ, યોગસાધન, ગ્રંથલેખન, જ્ઞાનચર્ચા, વિગેરે સિવાય બીજી વસ્તુઓને સ્થાન ન હતું. કે . . . તેમનામાં વિદ્વત્તા અને સેજન્ય, જ્ઞાન અને સચ્ચારિત્રને વિરલ સંગ હતો. તેમનો શુદ્ધ વૈરાગ્ય, તેમની જ્ઞાનનિષ્ઠા તેમજ તેમનું ગાનુષ્ઠાન અને સમભાવવૃત્તિ, આ બધાનાં સરવાળા રૂપ તેમનું જીવન નમુનેદાર હતું. . ગવિદ્યાનો પુનરૂદ્ધાર કરવા તેમજ એગથી થતા પરમ આનંદનો સાક્ષાત્કાર કરવા તેઓશ્રી વારંવાર ભેગમાં મસ્ત રહેતા. “ગ” સંબંધે તેમણે પુસ્તકો પ્રસિદ્ધ કરવામાં અને જનસમૂહને તે પ્રત્યે રૂચિ જાગૃત કરવામાં સારો શ્રમ ઉઠા - તેમની સાહિત્ય, ક્ષેત્રની સેવા અમૂલ્ય છે. નિખાલસ આત્મભાવથી કોઈ પણ જાતના ભેદભાવની ભિન્નતા વગર સમસ્ત જગની નિ:સ્વાર્થ સેવા કરવા તાત્વિક રસમય મહા. ગ્રંથો લખ્યા છે. અન્ય દર્શન પણ તેનું વાંચન કરવા પ્રેરાય છે. આત્મજાગૃતિનું જ્ઞાન ઠેઠ બાળક સુધી પણ પહોંચે ‘એ હેતુથી સાવ સરલ સુંદર ભાષામાં બાળપચગી આત્મજ્ઞાનના પુસ્તક લખી તમણે જૈન કેમ ઉપર મહાન ઉપકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust