________________ (118) ઢાળ 21 મી. - રાગ ગીતિ–( લચપચતા નવ લાડુ એ દેશી ). જીર્તવિજયજીને રાસ, પ્રથમ રચીયે અ૫મતી મ્હારી શ્રી ઉમેદ ખાંતિને રાસ, દ્વિતિય રચાય છે આનંદકારી, વિજય કેશર સૂરિજીને, ત્રીજે રચીયે .રાસ જયકારી, કાંતિલાલ દેવચંદ કેરી, સુખલાલને હાયલખવામાં સારીસરપ્રય પુષ્પ માળા, સિદ્ય મંગાવે વાંચો નરનારી, સંગીત સરીતા સોહે, સુખલાલ દેવગુરૂને દિલ ધારી, ઇતિ શ્રી બેટાદનિવાસી સુશ્રાવક માસ્તર સુખલાલભાઈ રવ ભાઈ બગડીયા વિરચીત શ્રીમદ્ વિજયકેશર સૂરિશ્વરજી રાસ સં. 1989 ના કાતક સુદ પાંચમે સમાતા - ૐ શાંતિ ! શાંતિ ! ! શાંતિ ! ! ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust