________________ (117) હરખશ્રીજીના ઠાણ પાંચે, કમલ, મણી, કેશરથી સેય, કાંતિ, અમૃતથીજી જાણે, હવે વિજકેરશ્રીજીનો ય; દર્શન, લાભ, દિવ્યશ્રીજીને, ચારિત્ર, મહેંદ્રશ્રીજી :કોય, સુખલાલ એઆદિ ગુરણના, ઠાણું દોઢસો લગભગ હોય. 8 ઢાળ 20 મી, કલશ, (રાગ, ગાયો ગાયો રે શંખેશ્વર સાહેબ ગાય.) આવ્યા આવ્યા રે આનંદ વધામણું આવ્યા એ ટેક છે વિજય કમળ સૂરિરાજ ગુરૂના, શિષ્ય થયા જે ચાવા, વિજય કેશર સૂરીશ્વર રાયા, સકલ સંઘ મન ભાવ્યારે આ૧ લઘુ વયમાં લીધો સંજમ જેને, આતમનું શ્રેય થાવા, જ્ઞાની ધ્યાની સુ પુરૂષ બનીને, અમર પુરી સધાવ્યારે આ૦ 2 તસ લઘુ બાંધવ ગુરૂ ભાઈજે, પાઠક પદે સેહાવ્યા, વિજય દેવની હવે આણવરતે, વડીલે તે ફરમાવ્યારે આ૦ 3 સાધુ સાધવી શ્રાવક શ્રાવીકા, ચઉ વિહ સંઘ ઠરાવ્યા ગચ્છ કેમિક ભેદ દૂર કરીને, નીજ પર હિત ધરાવ્યારે આ.૪ સાશન ઉન્નતિ સારી કરતા, યશ પડતું વજાવ્યા, અરિહંત દેવની આણ પ્રમાણે, ચાલે તે સંઘ કઢાવ્યારે આ૦ 5 ઉત્તમજન અનુસાર વિચરતા, ઉભય લોક સુખ પાયા કુમતિ કદાગ્રહ કુસંપને કાઢી, ઉજવળ જીવન વ્યાયારે આ૦ 6 સુદેવ ગુરૂ ધર્મ હૈડે રાખી, નિતિના કાર્યો કરાયા; ઈહ પરલોક સુધરશે એથી, સુખલાલ ગુરુગુણ ગાયારે આ.૭ Ti ' ''' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust