________________ (16) ગુલાબશ્રીજી ના પ્રવર્તક, આણંદજી મુખ્ય વિચાર, કમલશ્રી દર્શન મુક્તિ શ્રી, ચારિત્ર, પ્રતાપશ્રીજી ધાર. રંજન, અમુલખ,કંચનશ્રીજી, હમ્પ, કાંતિ, વલભશ્રી હોય, દાનશ્રીજી ઠાણુતેર કહીએ, લાવણ્ય ઈશ્વરશ્રીજી જાય; દર્શન,લલીત, અજીતશ્રીજીને, અમૃત,નિર્મળ, જયંતિ સોય, . એ આઠે ઠાણ નિત્ય નમિએ, જંબુ મેહનશ્રીજી હેય. - જયંતિ, વિમલ, રંજનશ્રીજી, એ ઠાણું પાંચે પરમાણું, રતનશ્રીજી, મુકિતશ્રીજી વલી, લલીત,મહેંદ્રશ્રી ચારેવખાણું અને૫,મનોહર, મતિશ્રીજીને, ચંદ્રશ્રીજી, વિદ્યાશ્રીજી જાણું પ્રિયંકર,મુકિત,વિમલશ્રીજીને, અંજન ઠાણું છ નિમણે રમણીકશ્રીજી હંશશ્રીજીને, વિદ્યાશ્રી, ચંદનથીજી જણાય, રેવત, પ્રધાન, પ્રસન્ન, નંદન, ઉત્તમ, મણીશ્રીજી ભર્ણાયક પુષ્પ, મનહર, ચંપકશ્રીજી, સુભદ્રા, હિંમતથીજી ગણાય, ઝવેર, જયશ્રી, નિતિશ્રીને, દાન, દયાશ્રીજી તે મનાય. હવે પરિવાર દેવશ્રીજીને, મણશ્રીજી, ચંપાશ્રીજી ધાર, પ્રમદ, મનહરશ્રીજી પ્યાર, મંગલ, કંચનશ્રીજી ઉદાર; અશેક, સેભાગ્ય, ચંદન શ્રીજી, વલભ, વિમલશ્રીજી વિચાર, જ્ઞાન, વિવેક, નેમશ્રીજી કહીએ, ભક્તિ, અમૃતશ્રીજી સાર. 6 લ્યાણુ, માણેકશ્રીજી કહીએ, હવે ગુણથીજી પરિવાર, દેવ,ચંદન, પ્રધાન મુકિતને, મણી, સભાગ્ય,રમણીક ધાર; હીરા, અમૃત, હેત હરકેર, હરખ, ઉત્તમ, વલભથી સાર, પ્રભાશ્રીજી, સુબોધશ્રીજી તે, માણેક, ચંદનથી જયકાર. 9 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust