SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (115) તિર્થ વિજયજી ધારીએ એ, તસ શિષ્ય ક્ષમાવિજયજાણુગુ. એ આદિ અર્ધશત મુનિવરાએ, કમલસૂરિના વખાણ ગુ૦ 20 સંવત ઓગણી અઠાશીએ એ, ચઈતરે ચડતે રંગ; ગુરુ બગડીયા બો ટા દ કરે એ, ઝીંઝુવાડામાં ઉમંગ. ગુ. 21 વિજ્યકમળસૂરિ સ્થાપિતા.એ, ઓગણએસઠની સાલ; ગુo. : જૈનધર્મોત્તેજક શાળામાં એ, ભણવે મંગળ, માલ. ગુ. 22 પચીસ વર્ષથી પાઠશાળામાં એક મુખ્ય અધ્યાપક હોય; ગુo , આસીસ્ટંટ દલસુખ દેવશીએ, વિદ્યાથી સવાસો જોય. ગુ. 23, શતઘર વિશા દશા તણું એ, કલ્યાણકારી સંઘ જાણ; ગુ શાંતિજીન મંદિરથી શીતલતાએ,આરાધે ધર્મ વખાણ ગુ. ૨૪વિજય કેશરસૂરિજી તણે એ, રાસ રચ્યો આ સુખદાય; ગુરુ સુખલાલ રવજીએ સ્નેહથી એ, પ્રણમી શારદા માંય. ગુ. 25 1 . ઢાલ 19 મી. છે. :- ( રાગ–ઝેર ગયા વલી વેર ગયા ) , ગુરૂ પરંપરા ગુણ ગાતા, હૈડે હોયે, હર્ષ અપાર, પુનિત પુરૂષ પગલે અનુસરતા, પામીજે, ભવસાયર પારકા વિજય કમલસૂરીશ્વરજી ને, એ ભાખ્યા મુનિનો પરિવાર, હવે સાધ્વીજી તણે કહીએ, તે સુણ સહુ નરને નાર ગુણીયલ ગુલાબશ્રીજીને વલી, દેવશ્રીજી ગુણશ્રીજી ધાર, હરખશ્રીજી ને વિજકારશ્રીજી, એ પાંચે છે. પરિવાર = P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036405
Book TitleAcharya Vijaykesharsuri Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorDevvijay Gani
PublisherVijaykamal Keshar Granthmala
Publication Year1933
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy