________________ (111) મહાવીર તત્વ પ્રકાશ સંસ્કૃત કહીએ, હાંરે ભાષાંતર તેનું વહીએ, હાંરે સુદર્શના ભાષાંતર કહીએ, હાંરે ધ્યાનદીપિકા જાણ આ૦૭ સભ્ય દર્શનને ગૃહસ્થ ધર્મ, હાંરે નિતિમય જીવને ટાળે કર્મ, હારે આત્મવિકાશે મલે શિવશ, હોરે આત્મવિશુદ્ધિ વખાણ. 8 નિતિ વચનામૃત શાંતિ માર્ગ સારો, હરે આનંદ પ્રભુ મહાવીર છે. લાગે પ્યારો; હારે પ્રભુના પંથને વિચારે, હાંરે આત્મજ્ઞાન પ્રવેશ આ૦ 9 ધર્મોપદેશ તત્વજ્ઞાન ઉંચુ જેહ, હાંરે ૩ઝકારના પંથે એહ; હાંરે દશવૈકાલિક ભાષાંતર તેહ, હાંરે જેના ગુણ અશેષ. આ૦૧૦: પ્રબંધચિંતામણિનું ભાષાંતરભાવે,હાંરે એમ વીશપ્રગટ થઈ જાવે; હાંરે બાકી છપાવ્યા વિના કહાવે,હાંરે મંગળમયસુખલાલ.આ.૧૧ ઢાળ 17 મી. (રાગ મેરે મૌલા બુલાલે મદીને મુઝે). વિચરે મુનિવર શીત ઉનાળે, ચાતુર્માસ એક સ્થળ માંહિગાળે. 1 શેષકાળે માસ કલ્પ કરવાનો આગાર છે. ચાતુર્માસ કર્યા પછી ફેરબદલી નિરધાર છે. એવા ઉત્તમ આચારો મુનિ પાળે, વિચરે મુનિવરાશીત ઉનાળે. 2 યતિ ધર્મ આરાધતા, દશ પરીસહ બાવીસ સહે; બાહ્ય અત્યંતર તપથી નિજ કાયાને દહે. કર્મ ઈંધણને એહ નિત્ય બાળે, વિચરે મુનિવર શીત ઉનાળે. 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust