________________ (110) * મહોપાધ્યાય પદવી સારી, દેવ વિ જ ય જીને નિ 2 ધારી; પ્રવર્તકે લાભવિજય ધારી, ધ્યાન પરમેષ્ઠિનું નિત્ય ધરીએ. 1= વડી દિક્ષા બે તીડાં થાવે, બીજા વૃતો ઘણું ઉચ્ચરાવે; સુખલાલ એછવહાવે, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 15 ઢાલ 16 મી. (તીથની આશાતના નવી કરીએ—એ દેશી ) આગમ સ્વપરને હોવે ઉપકારી, હાંરે ઉપકારી રે ઉપકારી હાર નિત્ય નમન કરે નરનારી, હાંરે જેને પૂર્ણ આધાર આ૦ સર્વ પ્રકારે આશાતના તેની ટાળે,હરે ગુરૂમુખસિદ્ધાંત નિહાળે હાંરે હાલમાં પીસ્તાલીશ સંભારે, હાંરે જગમાં જયકાર. આ મૂળનિયુક્તિ ટીકાચુરણી ભાષ્ય જેહ, હાંરે રાસચરિત્ર તે ગુણગેહ હાંરે આદિ અનેક ગ્રંથ છે એહ, હાંરે બહુ બધ દેનાર. આ૦ પુસ્તકો પૂર્વાચાર્યો જે રચીયા, હાંરે તે તે ભવિજનને ઉપકરીય હાંરે વાંચી વંચાવી બહુજન તરીયા, હાંરે શિક્ષા જે હિતકાર. આ વિજયકેશર સૂરિશ્વરે પ્રગટ કીધાં, હાંરે તે તે સઘળા અમે લીક હાંરે વર્તમાનકાળે પ્રસિધ્યા, હાંરે સરળ ભાષી હોય. આ૦ રોગશાસ્ત્રભાષાંતર પેલું જાણે, હાંરે મલયાસુંદરી ચરિત્ર વખાણે હાંરે ઉભય આવૃતિ ચાર પિછાણે, હાંરે પ્રિયતા તેની જય. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust