________________ (112) - દયા રાખે વિસવસા, પાય અણુવાણે ચલે; આવે જે ઉપસ તે પણ ધમેથી જે નવી હલે; પૂર્વકૃત કિધેલા પાપ ટાલે, વિચરે મુનિવર શીત .ઉનાળે. - વિજયકેશર સૂરિજીએ, ચાતુર્માસ જે કયાં; ' કમલવિજય સૂરીશ્વર ગુરૂજી, સાથે શિષ્ય પરિવયો ત્રણ ચેમાંમાસા સુરત શહેર ગામે, વિચરે મુનિવરાશીત ઉનાળે. - ચાર ચાતુર્માસ પાલીતાણામાં પરમાણુતાં, દેહગામે ત્રણ કીધા, જામનગર બે જાણતાં. બબે પેથાપુર રાજનગર નિહાળે, વિચરે મુનિવર શીત ઉનાળે. : વાંકાનેરમાં બે ચમાશા, બાકી અકકેકા કહવા; . મુંબઈ વળી મેરબીમાં, પુના કપડવંજ લહયા ઉંઝા માણસા કપડવંજ ભાળે, વિચરે મુનિવર શીત ઉનાળે. રાજકેટ ધોરાજી ને વલી ગોધાવીને પાદરા; ભરૂચ વલસાડ રાણપુરમાં વડાલી માંડલખરા. ભાવનગરમાં મંગલમાલે વિચરે મુનિવર શીત ઉનાળે. વિસનગરે વિજાપુરે બીકાનેરે ધારીએ; ચેમાસાઅડત્રીશ એમ કીધાં તે વિચારીએ; સુખલાલ ધ્યાનમાં રહે ગુરૂ ત્રણકાળે વિચરે મુનિવર શીતઉનાળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust