________________ (108) ગણિવિજય કેશર પંન્યાસરે,અકરે એગ અતિ અભ્યાસ રે. શાંત વૈરાગી વલી જ્ઞાનીરે, અ૦ નમ્ર સરલતાને મહાધ્યાનીરે. શ્રાવક સુખી કેમ થાય રે, અનુ. વલી કેળવણી જેમ પાય રે. - કરતા તેવા ઉપાય રે, અ હિતકર ઘણું ગ્રંથ રચાય છે. અ_ અનુકમે કરતા વિહાર રે, અ) જૈન કેમ ઉદય કરનાર રે. અત્રે વિજય કમળસૂરિ ગુરૂ રાયરે અ સાલ ચુમોતેર દુ:ખદાયારે બારડોલી મુકામે કહીએ રે, અ. નિરવાણ ગુરૂજીનું લહીએ૨ તેમની ઈચ્છા પરમાણેરે, અ. નોંધ પોથીમાં લખ્યું તે ટાણે. પંન્યાસ કેશરવિજયજી ગણિવરને રે, અદેજે સૂરિપદ સુખકરઅમદાવાદના નગરશેઠ જેહરે,અ.વિમલભાઈ મયાભાઈ તેહરે. તેમને ભલામણ કીધી રે, અ૦ શિખ ગુરૂની હેડે લીધીરે. અs રોગ્યને વેગ પદવી દેતા રે અ. સુખલાલ વહેસુખ વહેતાં અ૦ ઢાલ ૧પ મી. - (ચાલો સખી સિદ્ધાચલ જઈએ—એ દેશી). ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ, ભવસાગર સેજે તરીએ . શિવરમણનું સુખ વરીએ, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. અરિહંત સિદ્ધદેવવાણું, ત્રીજે પદે આચારજ જાણું વાચક સાધુ ગુરૂ ત્રણું માનું ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. પંન્યાસ કેશરવિજયજીવ્યારા, પ્રામાનું ગ્રામ વિહાર સારા; ભાવનગરમાં તે પધાર્યા, ધ્યાન પરમેષ્ટીનું નિત્ય ધરીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust