________________ (107) ઉપધાન પણ આનંદે કરાવે, એકશન શેલ મો સમુદાય. હા. વિ. 18 ઓગણચોસઠ માગશર શુદિપંચમીએ, બડે વરઘોડે માળનો ચઢાયા. હા. વિ. 19 શુદિ સપ્તમીએ મંગળમાળા, સુખલાલ પેરીને સે હરખાયા. હા. વિ. 20 ઢાળ 14 મી. સિદ્ધાચલ શિખરે દિવરે. (ક્ષત્રિકલંક–એ દેશી સજ્જન સહુ હળીમળી આવો રે, અનુપમ ઓચ્છ મિત્રમંડલ તેડી લાવરે, અનુપમ ઓચ્છવ જેવાને અલબેલી મુંબઈ શહેર રે, અનુ. ત્યાં લહીએ લીલા લહેર રે. વિજયકેશરગણિ જાણું રે. અનુ. લહેપંન્યાસપદવી વખાણું રે અ. મળી સંઘ સકળ સમુદાયેરે, અનુ દેતા પદવી ગુણગાએરે. અ. 2 બાબુ રતનલાલ ચુનિલાલ રે, અકરે શ્રીફલ પ્રભાવના વ્હાલરે અ. કારસી રૂડી થાય છે, અ. અઠ્ઠાઈઓચ્છવ અદરાય. અનુ. 3 સમવસરણ રચના રંગે રે, અ. શાંતિસ્નાત્ર ભણાવે ઉમંગેરે. અ. એવીરીતે વિત્તવારતા રે, અ૦ ગુરૂભક્તિ હેડે ધરતાં રે. અ. 4 જેતા મનરાજી થાયરે, અનુ. પાતિકપંક દ્વરે જાય રે. અનુ. શાસનેત્તિ સારી થાવે રે, અનુ. જૈન જૈનેતર ગુણ ગાવેરે. અ.૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust