________________ છે (106) ત્યાંથી માહિમ મુનિરાજ પધાર્યા, ઉપરોક્ત કાર્યો અહિ કરાવ્યા. વ્હા સહસ અધિક સહસ્થા આવી, વંદન કરી ગુરૂના પ્રમે પાયા. હું મુંબઈ પધારવા વિનંતી કરતા, કરી એછવ ગુરૂના ગુણગાયા. હા. દાદર થઇ ભાયખાલામાં રહીને, મહા શુદિ એકમે મુંબઈ આવ્યા હા. સ થે સામૈયું નેહથી કીધું, ગેડીજીના ઉપાશ્રયે પધરાયા. કચ્છી ભાઈઓની માંગણી માની, કેશરવિજય ગણિ હુકમ ફરમાયા. ન્હા. કચ્છી દશાની વાડીમાં જ, ધાર્મિક બાધ દેવા હિત દાયા. હા. વિરાગ તાત્વીક દેશના સુગ્રી, કચ્છી કેમ હૃદયે હરખાયા. હા. વિ. વ્યાખ્યાનહાલ વિશાળ હતો પણ, સાંકડા પર્વના દહાડા ગણાયા. એ ચોમાસું આનંદે વિતાવ્યું, લબ્ધી અઠ્ઠાવીશ તપ અદરાયા. હા. વિ. 17 છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust