________________ (10) શાસન શોભા સારી થાતાં, ગુરૂ ત્યાંથી મુંબઈતરફ જાતાં, સુખલાલ ગુરૂ ગુરુ નિત્ય ગાતાં, સુણ સાહેલી મનહર. ઓ. 9 * ઢાળ 13 મી. (ગિરીવર દરિસણ વિરલા પાવે–એ દેશી). વ્હાલથી વિહાર કરે મુનિરાયા, સાથે તે સાધુ કહ્યા સુખદાયા; વ્હાલથી વિહાર કરે મુનિરાયા. | ટેક | નિર્ચથી મુનિ અણગાર કહીએ, પંચાચાર પ્રેમે પાળે પળાયા. હા. વિ. 1 પંચ સમિતિ ત્રણ ગુપ્ત આરાધે, તપ તપતાં તે તરે ને તરાયા હા. વિ. પંન્યાસ કમળવિજ્યજી સાથે, કેશરવિય તે ગણિ ગણાયા. હા. શિષ્ય પ્રશિષ્યો સાથે ફરતા, બહુ સ્થળે સ્થળે બંધ કરતા. વ્હા. વિ. નવસારી કાલીયાવાડી બીલીમેરા, વલસાડ, દેહગામ ધરાયા. હા. વિ. 5 પાલગઢ થઈ અગાશી આવ્યા, ઝવેરી કચ્છી લોક ભક્તિ ભરાયા. હા. વિ. પુજા ભણાવી આંગી રચાવી ભારે, સ્વામીવચ્છલ કરતા સુખદાયા. હા. વિ. 7 نی P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust