________________ (108) ઢાલ 12 મી. (સું ચંદાજી પરમાતમ પાસે જા –એ દેશી.) સુણ સાહેલી મનહર ઓચ્છવ થાએ જેવા ચાલા; શુદ્ધ દેવગુરૂ ધર્મ હૃદયમાં રાખી સઘળે મા. . ટેકદોષ અઢાર રહિત હવે દેવા, ભાવે કરીએ તેની સેવા, મળે શિવપુરીના વેગે મેવા, સુણ સાહેલી માહે૨. એક ગુરૂ નિગ્રંથને નમીએ નિચે, કંચન કામિની ત્યાગી ચિત્તક પંચ મહાવ્રતો પાળે પ્રીતે, સુગુ સાહેલી મનહર. એe અહિંસા પરમ ધર્મ કહી એ, સુરણ સમ કસીને લહીએ; તો કમ રૂપી કાષ્ટ દહીએ, સુગુ સાહેલી મનોહર. એ. ઘણાં સ્થળે વિચરી ગુરાયા, જામનગરમાંથી સંઘ કઢાયા; સિદ્ધગિરિ ગિરનાર મન ભાયા, સુગુ સાહેલી મનોહર. એ. ફરતા સુરત શહેરમાં આવ્યા, સંઘ મળી હર્ષથી વધાવ્યા; ભગવતિ સૂત્ર તિહાં વંચાવ્યા, સુગ સાહેલી મનોહર. એ. પંન્યાસજી કમળવિજયજી ધારે, ગદ્દહન કરાવવા વિચારે; વૈશાક શુદિ એકાદશી ત્યારે, સુગુ સાહેલી મનોહર. એ સંવત ગણી ત્રેસઠ ધારે, કાર્તિકવદિ છઠ્ઠ દિવસ સારે; થયે ગણિપદવી મહેચ્છવ પ્યારે, સુણ સાહેલી મનહર. એ એ પ્રસંગે અઠ્ઠાઇઓચછવ થાએ, સ્વામીવછલ પણ સેહાએ; શ્રીફલ ના પ્રભાવના કરીએ, સુણ સાહેલી મનોહર. એ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust