________________ -- -- - - -- ભ૦ 5 4 '. - '..' ભ૦ ભ૦ પ . ભ૦ (103) સુગુણ ભાવના ભલી પેરે ભાવવી, સુગુ છોડવા મન ઉન્માદ રે. સુગુણી તારૂં ન છે કેઈ વિશ્વમાં, સુગુણ ચિત્ત વિચારીને જોય રે; સુગુણી અધ્યાત્મ આનંદ ભાગ, સુગુણી સુખ સંપૂર્ણ જેથી હાય રે. સુગુણ દિન થઈ નથી કરવી માગણી, સુગુણી પ્રાર્થના કરવી ન ભંગ રે; સુગુણ આત્માની શક્તિ અકથ્ય છે, સુગુણ જાણે જે લાગ્યો જેને રંગ રે. સુગુણી કમળ કાદવમાં નીપજે, સુગુણી પાણીથી પંકજ દૂર રે; સુગુણ સમકિતિ સંસારમાં રહે, સુગુણ લેપ ન લાગે જરૂર રે. સુગુણી એ આદિઅનેક વચનામૃત, સુગુણ કહેતાં ન આવે પાર રે; સુગુણી સાંભળી જેણે ગુરૂની દેશના, સુગુણી સુખલાલ શાંતિ અપાર રે. ભવિજન પ્યારા ગુરૂજી. ભ૦ 6 . ભ૦ ભ૦ 7 ભ૦ આ૦ 8 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust