________________ (12) કદાગ્રહને કાઢી મુકજે, સ્વછંદા ચારીપણાંનો ત્યાગ હાનિકારક વેપાર ન કીજીએ, સદાહ જપે મહા ભાગ્ય છે ખાટા નેહથી બંધાવું નહિ, ભૂમિ શેખી વાવવું બીજ. સંચાંગ અનુકુલ સવ આવતાં, સુખલાલ મળશે ઉત્તમ - ( સુનિરાજ આવીયા ઢાલ 13 મી. (નદીના વીરા ગણધર આવ્યા છે ચાલે વાંદવા –એ દેશી 2સુગુણ આજદિવસ સફળ ગણુ, સુગુગી પધાર્યા મુનિમહાશ= ભવિજન પ્યારા ગુરૂજી આવ્યા છે ચાલે વાંદવા. સુગુણ કમળવિજયજી પંન્યાસ છે, સુગુણિ શ્રાવકના શિરતાજ રે. ભ૦ 1 સુગુણી તસ શિષ્ય કેશરવિજયગણી, સુગુણ કરતાં ઉગ્ર વિહાર રે. ભ૦ સુગુણી વ્યાખ્યાન વાંચે વડા હાલથી, સુગુણ સાંભળતાં નરનાર રે. ભ૦ મે 2 સુગુણી આફત આવે એલંગવી, હૈયાથી હીંમત ન હાર રે. ભ૦ સુગુણુ વરજે તું વિષય વાસના; સુગુણી મુછનો કરો પરિહાર રે. ભ૦ : 3 સુગુણી અહંવૃત્તિ નવિ આદરે, સુગુણ ન બેલે અવરણ વાદ રે; ભ૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust