________________ (11) મારૂં મારૂં મ મ ક રે, મારું દુઃખનું મુળરે, કૃપણ તા ન વિ કી જીએ, પરદ્રોહ મેટું ફૂલરે. સુત્ર ? બંધ સમયચિત્ત ચેતજે, ઉદએ સંતાપ ન આણ રે, સુખલાલ સુમતિ સેવતાં, થાવે કર્મની હાણ રે. સુ૮ ઢાળ 10 મી. (રાગ–મોહન વાજાં વાગીયાં) આજ આનંદને રંગ રેલિઓ, આજ હૈડામાં હર્ષ ન માય; મુનિરાજ આવીયા કલ્યાણકારી કેશરવિજયજી કહયા; સવિજીવને સુખદાય, મુનિરાજ આવીયા. અમૃતધારા ઉપદેશ આપતા, દેશના જેની દુ:ખ હરનાર. મુ. સુભવિક ચાતક મેહ સમે વડે, બહુ બધ લહેનરનાર. મુ. 2 અન્યાયવડે ઉપાર્જન લક્ષ્મી કરી, સાથે ન આવે એક બદામ. મુ. ખાલી હાથે જવું પડે ખેલકમાં, મુકને રિદ્ધિસિદ્ધિ તમામ. મુ. 3 બાળ યુવા વૃદ્ધાવસ્થા ત્રણે, તેને કરજે તું પુરણવિચાર. મુ. મજે અનુભવચિંતામણી સમો, આવિબાજીહાથે નવિહાર મુ૪ જીવનદોરી જોખમમાં ન નાંખતા, શોધી લેજે તું સાચી વાટ. મુત્ર સાધુને સમાગમ સદા રાખતાં, ટળશે તન મનને ઉચાટ મુ. 5 ધર્મ દયામય નિત્ય દાખીયે, પુરે પ્રયત્ન તેમાં રાખ; મુ. ઉભય લેકમાં આનંદ સંપજે, જેથી અંતિમ સાચુ સુખચાખ.મુ 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust