________________ (100) સૂત્રસિદ્ધાંતમાં પ્રવિણ જાણા રે, વ્યાખ્યાન પદ્ધતિ રૂડી વખL મધુરતા વિષય સ્કુરતા માનો, સમ્યનાણુપદને નિત્ય નમીએ સાંભળી શ્રોતા વ્યાખ્યાન વાણી રે, શિશ ધુણાવે ભવિજન પ્રાપ્ત અમૃતપાન કરે એમ જાણી રે, સમ્યગનાણાપદને નિત્યનમીએ. શાંત દાંત ગંભીર ગુણ કારીરે, અનેક સ્થળે વિચરે ઉપકારી, સુખલાલ સદાહો જયકારીરે સભ્યગના પદનિ નિત્ય નમીએ. ઢાલ 9 મી. (રાગ-વીર કહે ગૌતમ સુણે, પાંચમા આરાના ભાવ)સુગુરૂવાણી નિત્ય પીજીએ, કીજીએ સુજસ કમાણી રે; અનુભવરસે આતમ ભોંજીએ, મળે શિવસુખ ભવિ પ્રાણી રે. સુ સત્ય શેધક થાવું સદા, અસત્યને નહિ અવકાશ રે; ગુણ ગ્રા હી નિત્ય ન્યાયથી, રૂપર પાલણ પાસ રે. સુત્ર સબત સંત ની આ દરે, સંસાર છેદન હાય રે; આત્મિક વસ્તુને એલખે, ત્યાગે પુણલીક જાય . સુત્ર સર્વ જીવને સુખ આપજે, સુખી થાવાનો ઉપાય રે; સત્યપ્રિય અ૯૫ બેલના, જગમાં જશ ગવાય રે. સુત્ર બી તા 2 હે વું પા પ થી, અભિમાન ઈર્ષ્યા ટાળ રે; નીંદા કરવી ને પારકી, સવિજીવ મિત્ર સંભાળશે. સુત્ર સુખ મળતાં છલકાવું ના, દુ:ખમાં નહિ દિલગીર રે; તન ધન એવન આદિ સહુ, ગણજે તેને અસ્થિર રે. સુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust