________________ કેશરવિજયજી નામ કેતાં, વડી દીક્ષા પણ તિહાં દેતા; મહા સુદી બીજે મનહારી, તરીયા તેથી નર નારી. . 7 : કેશવજીભાઈ થયા હવે ત્યાગી, લગ્ની ગુરૂ સંઘાત લાગી; સુખલાલ ભણ્યાથી વધે હુંશીયારી, તરીયા તેથી નરનારી. . 8 : ઢાળ 8 મી. (રઘુપતિ રામ રૂદયમાં રહેજો રે–એ દેશી). સમ્યગ નાણુપદને નિત્ય નમીએ રે, ભવોભવમાં જીમ નવિ ભમીએ રે, સમ્યમ્ નાણને નિત્ય નમીએ. ભણે ભણતર ભવિ સહુ ભાવે રે, જ્ઞાન મુખ્ય તે ગુણ કહાવે રે, આતમ રિદ્ધિ સિદ્ધિ સુખ પાવે રે, સમ્યગ નાણુપદને નિત્યની 1 આંખ છતાં અંધા નવિભાળે રે, તત્ત્વ ગુરૂ વિના નવી નિહાળે રે, તમતિમીર પડલ ગુરૂ ટાળે રે, સમ્યનાણપદને નિત્ય નમીએરે. 2 ગુરૂ દિવે દિવાકર કહીએ રે, ગુરૂ માત પિતા સબ લહીએ રે; ગુરૂ સેવા નિરંતર વહીએ રે, સભ્ય નાણપદને નિત્ય નમીએ. 3 ગુરૂ કિયા કેશરવિજયને થાતી રે, વિદ્યા વૃદ્ધિ થઈ ઘણી ખ્યાતીરે, જડતા જડ દ્દરે જાતી રે, સમ્યગ નાણપદને નિત્ય નમીએ રે. 4 વિચરી ગુરૂ સાથે સુરત આવે રે, પ્રકરણદિક અભ્યાસ પાવે રે; વ્યાકરણકાવ્ય ન્યાય પણ થાવેર, સમ્યગ્વાણપદને નિત્યનમીયેરે. પ LI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust