________________ (98) તસપાસ મુળજીભાઈ મેકલાવે, ભાઈ માલાવે; કેશવજી ભાઈ જાવે રે, એ ગુણ હિતકારી. અભ્યાસ ગુરૂ પાસે રહી ધારે, પાસે રહી ધારે; સુખલાલ સુગુરૂ જે તારે રે, એ ગુણ હિતકારી. | 10 છે 11 - ઢાળ 7 સી. (રાગ–વણઝારે છે. તું સાંભળ મનુમારી–એ રાગ. પંચ મહાવ્રતો હિતકારી, તરિયે તેથી નરનારી–ટેક. ત્રસ થાવર હિંસા ન કરતા, સદા સત્યપણું ઉચરતાં; અદત્તા દાનને નિવારી, તરીયા તેથી નરનારી. 1 અઢાર સહસ સીલાંગના ધારી, નવવિધ પરિગ્રહ મમતા મારી; થયા સાધુ તેની બલીહારી, તરીયા તેથી નરનારી. . 2 કેશવજી ભાઈ એવું વિચારી, પદવી મુનિની લેવા ધારી; જણાવ્યું ગુરૂને ઉપકારી, તરીયા તેથી નરનારી. . 3 જોગીદાસની પળ જે લહીએ, શેઠ કેશવલાલભાઇ કહીએ; દીક્ષા મહોત્સવ કરતા ભારી, તરીયા તેથી નરનારી. 4 ઓચ્છવમાં ત્રણ હાથી લાવ્યા, ભવિજનના મનમાં ભાવ્યાં; વિત્ત વાપરતા હિત ધારી, તરીયા તેથી નરનારી. એ 5 ઓગણપચાસ સાલ પ્રમાણે, માગશરવદી દશમી દીલ માને; સત્તર વરસે સંજમ ધારી, તરીયા તેથી નર નારી. તે 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust