________________ (97) ઢાળ 6 ઠ્ઠ. : (એ તીરથ તારૂં એ તીરથ તારું—એ દેશી). વૈરાગ્ય વડે જશ મન રંગાણું, જશ મન રંગાણું સત્યપણું પિછાણ્યું રે, એ ગુણ હિતકારી, એ ગુણ હિતકારી. 15 સ્વપ્ન સમાન સંસારને જાણે, સંસારને જાણે ઉદાસીનતા ભાવ આણે રે, એ ગુણ હિતકારી. ર છે સંત સમાગમ અહોનિશ રાખે, અહોનિશ રાખે; ' દેવ દુર્લભતા દાખે રે, એ ગુણ હિતકારી. 3 છે. મરણ મા બાપનું જોયું જ્યારે, જે યું જ્યા રે, કેશવજી ભ ઈ ત્યારે રે, એ ગુણ હિતકારી. છે 4 છે સંધ્યા રંગ સમાનજ કાયા, સમાનજ કાયા; જાણું ચિત્ત ઠરાયા રે, એ ગુણ હિતકારી. એ 5 5 બાજી બધી બાજીગર જેવી, બાજીગર જેવી; પતંગ રંગ સમ લેવી રે, એ ગુણ હિતકારી. | 6 | અથીર અસત્ય અસાર એ જાણ્યું, અસાર એ જાણ્યું સાધુપણાને વખાણ્યું રે, એ ગુરુ હિતકારી. . 7 પાલીતાણાથી કેમ્પ પાછા આવી, પાં છો આ વી; દીલની વાત જણાવી રે, એ ગુણ હિતકારી. | 8 | પંન્યાસ કમાલવિજયજીવખાણ, વિજ્યજી વખાણો; વડોદરામાં તે જાણે રે, એ ગુણ હિતકારી. - 5 9 છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust