________________ (95) નાનપણથી નિત્યે સંતની સેવા, સાધતા તે સુખદાય. જ૦ 6 વિનયી બની વિદ્યા વડી હાલે, વેગે લહે નિરમાય. જ૦ 7 સુખલાલ મોશાળમાં મનરંગે, યાત્રા કરવા જાય. જ૦ 8 ઢાલ 4 થી. વિમળાચળ વિમળા પ્રાણી અથવા ખુને જીગડું પ્રીતે–એ દેશીસંપ સદા ધરો નરનારી, સંપની જગમાં બલીહારી, સંપે સુખ સઘળા થાયે, સંખે દુઃખ દૂર જાયે રે, .. સંપસાચો હી હોય, આદર કરજો સહુ કેય રે. સં. 1 સંપે લક્ષ્મી તહેય વાસ, સંપથી નિત્ય રહે ઉલ્લાસ; . . એમ માધવજીભાઈ માને, પૃદયથી લક્ષ્મી પિછાનેરે. સં.૨ સુખ ભોગવતાં સંસાર, પછી પુત્ર થયા તે ચાર; હીરાચંદ ને પ્રેમચંદ ધાર, વ્રજલાલ મગનલાલ સાર રે. સં૦ 3 સંસારીક વૃક્ષના ફળ એહ, ષટું પુત્ર લહ્યા ગુણગેહ દેવ દર્શન ગુરૂ વંદન જાણ, પ્રતિદિન કરે વ્રત પચ્ચખાણ રે.સં૦૪ સામાયકને પ્રતિક્રમણ સાર, આદિ ધર્મ ક્ય ઉદાર; પર્વતિથિ ને પોષધ જેય, અઠ્ઠાઈ છ આરાધે સાયરે. સં. 5 કવચીત અઠ્ઠાઈ સોલભતું કરતાં, ધર્મવૃત્તિએ આનંદ ધરતા; પ્રત્યક્ષ ફળ ધર્મનું જાણી, આરાધે ભવિતે ગુણખાણું રે. સં૦ 6 ધર્મ સુરતરૂ ફળો ઘેર, ધર્મ કર્યાથી લીલા હેર; ધર્મ ત્યાગે નહિ નરનાર, ધમેં સુવૃદ્ધિ નિરધાર રે. સં૦ 7 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust