SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (4) યેષ્ઠ પુત્ર ખેડીદાસ જાણે, જમ્યા ત્રીશની સાલ; સંવત ગણી તેત્રીશ પાસે, પુનમે મંગલ માલ. મ પીયર પોતાનું પાલીતાણુમાં, શુભ સુપને સુચિત્ત; ઉંચ દેહદથી ઉપ્તન્ન થાતા, ઉત્તમ જીવ બચીત્ત. મ૦ બીજા પુત્રનું નામ કેશવજી, રાખતાં રડી પેર; બીજ ઇંદુજેમ મશાલ મધ્યે, વૃદ્ધિએ લીલા લહેર. મ. = ખેડીદાશને કેશવજીભાઈ, રામ લક્ષ્મણની જેડ; નિત્ય નિશાળે નેહ ધરીને, જાતાં મનને કેડ. મ. પ. વઢવાણુકેપે આવ્યા ત્યાંથી, પાંચ ધારણ અભ્યાસ મિત્રમંડલમાં કેલિ કરતાં, સર્વ વાતમાં પાસ. મ. 6 બાળપણમાં બહુ હુશીયારી, દાખવતા ગુણ ગેહ; પુત્રના લક્ષણ પારણીયામાં, સુખલાલ જોતાં હ. મ ઢાવી 3 જી. (રાગ–ધનાશ્રી. ચારે મંગળચાર આજ મારે ત્યારે મંગળચાર–એ દેશ વિઘા નિધિ વખણાય, જગતમાં વિદ્યા નિધિ વખણાય. જસગુણ સુરનર ગાય જગતમાં, વિદ્યા નિધિ વખણાય. જ વ્યવહારિક ધામી, નૈતીકની, કેળવણું જે પાય. જ જ્ઞાનાવરણ ક્ષાપક્ષમથી, નિર્મળ નાણુ જણાય. જ જ્ઞાનીને જ્ઞાનની આશાતનાથી, ગુણીયલ જ્ઞાન હણાય. જ0 કેશવજીભાઈ એહવું સમજી, કરતા શ્રેષ્ઠ ઉપાય. જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036405
Book TitleAcharya Vijaykesharsuri Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorDevvijay Gani
PublisherVijaykamal Keshar Granthmala
Publication Year1933
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy