________________ દૂતનું વીતભય ગમન ઉદાયનની યુદ્ધની તૈયારી. (6) કર્યા વિના છોડત નહિં. પછી એણે પોતાના માણસોને અજ્ઞા કરવાથી એમણે એને ગળે પકડીને બહાર કાઢી મૂકો. * દતે પછી સત્વર આવીને પિતાના રાજાને યથાસ્થિત વાત નિવેદન કરી. કેમકે સેવકજનેએ સવામીને અસત્ય વાત કહીને ઠગવા ન જોઈએ. દૂતનું કહેવું સાંભળીને, સમુદ્રના તરંગે જેમ વાયરે ઉત્પન્ન થવાથી ક્ષોભ પામે એમ, સભાસદે સર્વ ક્ષોભ પામ્યા. હું શત્રુ પર વિજય મેળવીશ, શત્રુને અવશ્ય પરાજય કરીશ 'એવી રાજપુત્ર-અભીચિના મનની વાત બહાર પ્રકટ કરતી હાયની એમ એના ભાળ પ્રદેશને વિષે ત્રણ રેખા પ્રકટી આવી. રાજાના ભગિની પુત્ર-ભાણેજ કેશીનું પણ ઉદય પામતા રયેના જેવું લાલચોળ અંગ થઈ ગયું. ક્રોધાવિષ્ટ જેસિંહે પણ આ હમણુંજ' શત્રુને એના દેશમાંથી હાંકી કાઢું છું એમ સૂચવતા હાયની એ દીર્ધ નિ:શ્વાસ મૂકો. દૂતાવળ સુભટ વળી વૈરિને દાંત વડે પણ પકડીને પરાજય કર જોઈએ એમ સૂચવતે હેયની એમ દાંત વડે હઠ કરડવા લાગ્યો. સિંહબળ તે પિતાના સ્કંધ અફાળવા લાગે તે જાણે એમ સૂચવવાને કે હું શત્રુને આ મારા સ્કંધના બળથી જીતી લઈશ. સભામાં એક સિંહ સામે મહા પરાકમી સિંહ નામે હતો એ તે “શત્રુ ગમે એટલે પડખાં-મિત્રનાં બળવાળો હશે તે પણ મારી પાસે એની શી ગણના?” એમ કહીને એને ઉપહાસ કરવા લાગ્યો. સભામાં એક આહવા નામને હતો એ વળી “હું યુદ્ધક્ષેત્રમાં (પીઠ નહીં બતાવતાં) શત્રુ સમક્ષ હૃદય સ્થળ ધરીશ” એમ કહેતે હેયની એમ પ- . તાનું ઉન્નત હદય બતાવવા લાગ્યા (છાતી કાઢવા લાગ્ય) સમ'રાંગણમાં તત્પર એવો એક સમર નામને હતે એ પોતાની તજેની હલાવવા લાગે તે એમ સૂચવવાને હાયની કે શત્રુઓ. મારી એક આંગળી પ્રમાણ છે. એક ત૫સિહ નામને હતા એ તે વારંવાર પોતાના વક્ષ:સ્થળ પર હાથ ફેરવવા લાગ્યો તે જાણે એને એમ કહતે હોયની કે તારીજ દ્રઢતાથી વૈરિને પરાજય કરવાનું છે માટે તે દ્રઢ થજે.એક પરબલ નામને સુભટ તો ત્રના બળવા ઉપાય કરવામાં સહાયની એમ Jun Gun Aaradhak Trust