________________ આ સ્તા વ ના. અભયકુમાર ચરિત્ર” ના ભાષાંતરને આ ત્રીજો અને છેલ્લે ભાગ પ્રસિદ્ધ થાય છે. એની કંઈક પ્રસ્તાવના લખવી ! પણ તે શી લખવી? આ ચરિત્ર ભલે એક મહાકાવ્ય છે પણ આખરે તો કથાનુવાદનેજ એક ગ્રન્થને ? એની ઝાઝી શી પ્રસ્તાવના ? વિભાગે વિભાગે નવું શું લખવાનું હોય ? જરૂર જોગી પ્રસ્તાવના પહેલા બે ભાગમાં આપી છે. તેમાંથી જાણવા જેવું વાંચકને મળી રહે છે. વિશેષ કંઈ એ રૂપે કહેવાનું હોય એમ મને લાગતું નથી. * છતાં, મારે પિતાને કંઈક કહેવું છે તે કહી લઉં : ૭૫નીય દુકાળમાં કોઈ એવે કાળ ચોઘડીએ ભાષાતર આદરેલું તે આજ ત્રીશ વર્ષે માંડમાંડ પૂરું પ્રસિદ્ધ થઈ શકે છે. પણ સચેતન જીવન્ત મનુષ્યોમાંથી કેટલાનેય ઉંમરે આવતાં પહેલાં અનેક કેસેટ રૂપી “ઘાતમાંથી પસાર થવું પડે છે અને પછીજ એ ભાગ્યશાળી જીવ હોય તો પૂરી પ્રસિદ્ધિ પામી શકે છે, તો આવા “અચેતનની તે વાતજ શી કરવી? તાત્પર્ય કે આનેય એના પ્રમાણમાં અનેક અગવડ રૂપી “ઘાતમાંથી પસાર થવું પડયું છે. તે આ .પણ આમાં મારા કેટલાક મિત્રો ટીકા કરતાં મારો દોષ કાઢે છે કે–“જે લિએ તેં આ ભાષાન્તર પુષ્કળ ટિપ્પણી–પરિ. શિષ્ટ આદિક આપી લખ્યું છે તેવી રીતની શૈલિમાં જૈન વાચ વંગને રસ ઓછો આવે. ( અને જેને કથાગ્રન્થના વાંચનારા જેન શિવાય બીજા કયાં હોય છે ?) જેને મૂળે બહુ અંશે વેપારી રહ્યા એટલે ભારે સાહિત્યને અભ્યાસ બીનજરૂરી ધારે. એમને તો હળવું બે ઘડી મેજ જેવું જોઈએ, અથવા તો કોઈ બાળવાર્તા જેવું રાસનું yed Omar. " you have really scattered pearls before swine" આ પ્રકારની મારી ટીકા કરનારાઓ છે. પણ હું તો એમને જવાબમાં, પ્રસિદ્ધ કવિવર શ્રી ભવભૂતિએ કહ્યું છે એમ– P.P. Ac. Guhratnasuri M.S. Jun Gun Aaradhak Trust