________________ ये नाम केचिदिह नः प्रथयन्त्यत्रज्ञां નાનિત તે નિરિ તાતિ નૈર થના उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानथर्मा कालोऽद्ययं निरवधिः विपुलाचपृथ्वी // કહીને સાનૂન લઉં છું. શિવાય, બીજું મારે થોડુંક કહેવાનું છે તે કહ્યા શિવાય ચાલે એમ નથી. હું તો એક અધ્યયનપરાયણ વિદ્યાર્થી જેવો છું, એટલે બને એટલું સારું કરવા મથતા છતાંય, મારા કોઈ પ્રયત્નમાં ભૂલ પણ થઈ જાય છે. (જો કે કેટલુંક “બહુ સારું પણ થઈ જાય છે એમ પણ હું પોતે છાતી પર હાથ મૂકીને કહી શકું છું).” હું આ કબુલ કરું છું છતાં કોઈ ઈર્ષાર હોય છે એ ફક્ત ઈર્ષ્યાને લઈને White side પર દષ્ટિપાત પણ કર્યા વિના Dark side જ શોધે છે ને મને લોકનજરમાં હલકો પાડવા માટે મનમાન્યા પ્રયત્ન કરે છે. એમાં પિતાને અભિપ્રાય બતાવતા હોય તે બન્યું, પણ આતો જાણે પતે એકલાજ એકના એક સર્વશ્રત આધારભૂત-Authority હાયની એમ ફાંકો રાખવા પૂર્વક ટીકા કરે છે. “સારું થયું હોય એનીWhite side ની તો ઈર્ષોખરને નેંધ લેવી તો ગમેજ શેની? એવા ઈર્ષાર છિદ્રાષી–ખેડખાંપણુજ શોધવાના સ્વભાવવાળાને હું Challenge કરું છું કે–એવાએ પોતે જાતે સ્વતંત્રપણે કેઈ બ્રહત મહાપ્રમાણ ગ્રન્થનું ગુજરાતી ભાષાંતર કરી પોતાની માગધી-સંસ્કૃત અને પ્રાસાદિક ગુજરાતી ભાષાના જ્ઞાનની સમીક્ષા, પ્રસિદ્ધ અર્વાચીન સાક્ષર વર્માન્તર્ગત કોઈને સામે હેાંચે નેતરીને કરાવવી. (કેમકે છિદ્રાવેષીની જેમ વગર નેચે ઘરનું ભાતું બાંધીને કોઈ આવતું નથી.) અને કહેવાતા ચિત્રકારને, બજારમાં પરીક્ષાથે મૂકેલા ચિત્રના સબંધમાં થયેલા જેવો અપૂર્વ પૂર્યાસ્વાદ અનુભવે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust