________________ 14 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. જોયા છતાં પણ દશે દિશાઓમાં જોઈ રહ્યો. કહ્યું છે કે વિદ્વાનોની સભામાં, સારાં વચન ન કહેતાં આવડે એવો માણસ મન જ ધારણ કરે છે. પંગુએ પેલા અને કહ્યું–તું જાય છે ખરો, પણ કદાચ અગ્નિમાં પડવાથી પતંગની જેમ તારા પ્રાણ જશે. મારાં ચક્ષુઓ સાજા છે, અને તારા ચરણ સાજા છે, જેમ કેઈનામાં માનસિક બળ હાય, ને કેઈનામાં શારીરિક બળ હોય તેમ. માટે તું જે મને તારી પીઠ પર બેસાડીશ તે આપણે ઈચ્છિત સ્થળે અક્ષત પહોંચી જઈશું. કેમકે ઉપાય જાણનારનું આ પૃથ્વી પર લેશ પણ અનિષ્ટ થતું નથી. અધે એ વાતની હા કહી એટલે ચતુર પંગુ સદ્ય એની પીઠપર આરૂઢ થયે, તે જાણે એની અપંગતા જ પગ કરીને કેઈ અતિ સુંદર રાજ્યાસને આરૂઢ થઈ હોયની ! આમ વિકટ માર્ગ પર પણ લેશ પણ ખલન વિના ચાલ્યા જતા અન્ધને પંગુએ ઈષસ્થાને પહાંચાડ, કેમકે ઉપાય ઉત્તમ હોય તો એ શા માટે ફળિત ન થાય? - (વીર પ્રભુ સંસદાને સંબોધીને કહે છે) એ પ્રમાણે જ્ઞાન અને ક્રિયા ઉભય સાથે હોય તો નિશ્ચયે કાર્યસિદ્ધિ થાય છે. આ અન્વય જ્ઞાન થયું. હવે વ્યતિરેકી જ્ઞાન વિષે સાંભળે. એકદા કેઈ નગરમાં કયાંય અગ્નિ સળગી ઉઠે. એના સર્વવિજયી ધગધગાટ એટલો ભયંકર રીતે વધી ગયે કે સમસ્ત વસ્તુઓ એના સપાટામાં આવી ગઈ. લેકે પણ એ જોઈ અતિશય આકંદ કરવા લાગ્યા અને કાકુળ હૃદયે પોતાનું દ્રવ્ય આદિ ત્યજી દઈને જ્યાં ત્યાં પલાયન કરી ગયા, એમ કહીને કે આપણે જીવતા જાગતાહઈશું તો દ્રવ્ય કયાં પુન: નથી ઉપાર્જન કરી શકાતું? એ નગરમાં બે અંપગ હતા. એક અન્ય અને બીજે પંગુ. એ બે વ્યક્તિનાં હિનભાગ્યને લીધે કેઈને એમનું સ્મરણ થયું નહિં. અથવા તો ચારલોકો કઈ ગંઢનું હરણ કરી જતા હોય ત્યારે શૈર્યવાન એ પણ ક માણસ એની પાછળ દોડે છે? બેઉ અપંગમાં એક અંધ હતો, એ ચાલતો ચાલતો અગ્નિની એકદમ નિકટમાં–સમીપમાં બળી જઈ મૃત્યુ પાપે. કેમકે વૃદ્ધિ પામતા આવતા અગ્નિને, સામે જઈને વશ્ય કરવાને કેણ સમર્થ હોય ? એજ વખતે પેલે પંગુ પણ " અગ્નિ Jun Gun Aaradhak Trus