________________ તેત્રીશ આશાતના વર્જક પર્વત ગુણેનું વર્ણન (15): તેર કિયા સ્થાન, ચાદર જીના સ્થાન પંદર પરમાધાર્મિક, સેળ શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયને એ સર્વને સંપૂર્ણ જ્ઞાતા. સત્તરપ ભેદી સંયમના નિર્દોષ પાલણહાર. 1 અર્થ ક્રિયા 1, અનર્થ ક્રિયા 2, હિંસા ક્રિયા 3, અકસ્માત ક્રિયા 4, દૃષ્ટિ વિપર્યાસ ક્રિયા પ, મૃષા ક્રિયા 6, અદત્તાદાન ક્રિયા 7, અધ્યાત્મ ક્રિયા 8, માન ક્રિયા 9, મિત્ર ક્રિયા 10, માયા ક્રિયા 11, લેભ ક્રિયા 12, અને ઈર્યાપથિકા 13 આ તેર ક્રિયાસ્થાનો છે. - 2 અપર્યાપ્ત સમ પૃથ્વીકાયાદિ પાંચ થાવર 1, પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પાંચ થાવાર 2, અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયાદિ પાંચ થાવર 3, પર્યાપ્ત બાદર પૃથ્વી કાયાદિ પાંચ થાવર 4, અપર્યાપ્ત બે ઇંદ્રિય 5, પર્યાપ્ત બે ઇંદ્રિય 6, અપર્યાપ્ત નેઈદ્રિય 7, પર્યાપ્ત ત્રેઈદ્રિય 8, અપર્યાપ્ત ચતુરિદ્રિય 9, પર્યાપ્ત ચતુરિંદ્રિય 10, અપર્યાપ્ત અસંજ્ઞી પંચેંદ્રિય 11, પર્યાપ્ત અસંક્ષી પચેંદ્રિય 12, અપર્યાપ્ત સંસી પંચુંકિય 13, અને પર્યાપ્ત સંની પંચેંદ્રિય 14, આ જીવોના ચઉદ સ્થાન છે. - 3 અંબે અંબઋષિ, સામ, સબલ, રૂદ્ર, ઉપદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધન, કુંભ, વાલુ વૈતરણી, ખરશ્વર અને મહાઘોષ નામના પંદર પરમાધાર્મિક ભુવનપતિના અસુરનિકાયના દેવો છે. તે ત્રણ નરક . પૃથ્વી સુધી ક્રિડા કરવા જાય છે ત્યાં નરકના જીવોને નાના પ્રકારના - . દુઃખ આપે છે. જ સમય-સ્વ સમય પરસમય પરૂપણા 1 સ્વ સમય બોધ વૈતાલિયછદપનિબદ્ધ 2, ઉપસર્ગ 3, સ્ત્રી પરિઝા 4, નરક વિભકિત 5, શ્રી મહાવીરસ્તવ 6, કુશીલ પરિભાષા છે, વીર્ય 8, ધર્મ 9, સમાધિ 10, માર્ગ–નાન દર્શન અને ચારિત્રરૂપ ભાવ ભાગ 11, સમવસરણ 12, યાથી તથ્ય 13, ગ્રંથ-બાહ્યાİતર ગ્રંથને પરિત્યાગ 14, આદાનીય જ્ઞાનાદિ ગ્રહણ 15, ગાથા ષડક પ્રથમના પંદર અધ્યયનમાં વિધિ પ્રતિ ધ દ્વારા જે જે અર્થો કહ્યા છે તે પ્રમાણે આચરણ કરે તે સાધુ હોય એવો ઉપદેશ છે. 5 પૃથ્વીકાય સંયમ 1, અપકાય સંયમ 2, અગ્નિકાય સંયમ 3, વાયુકાય સંયમ 4, વનસ્પતિકાય સંયમ 5, બે ઈદ્રિય સંયમ 6, તે ઇન્દ્રિય સંયમ 7, ચતુરિદ્રિય સંયમ 8, પંચેન્દ્રિય સંયમ , અજીવ સંયમ 10, પ્રેક્ષા સંયમ 11, ઉપેક્ષા સંયમ 12, પ્રમાર્જના સંયમ 13, પારિષ્ટાપનિકા સંયમ 14, મન સંયમ 15, વચન સંયમ 16, કાય સંયમ 17. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust