________________ (26) શ્રી અભય કુમાર મળીશ્વરનું જીવન ચરિત્ર. અઢાર પ્રકારે બ્રહ્મચર્યના નિરતિચારપણે પાલણહાર, ઓગણીસ શ્રી જ્ઞાતા સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયના જાણકાર થયા. વીસ અસમાધિ સ્થાન અને એકવીસ સબલાસના વર્જક બાવીસ પરિસહના જિતનાર. ત્રેવીસ સૂત્રકૃતાંગ, સૂત્રના અધ્યયનના જાણચોવીસશ્રી દેવાધિદેવની આજ્ઞાપાલક પાંચ મહાવ્રતોની પચવીશ ભાવનાના ભાવનાર. છવીસ શ્રી દશા કલ્પ વ્યવહાર સૂત્રના ઉદ્દેશ કાલોના જાણકાર. સાધુના સત્તાવીસ ગુણે બીરાજમાન. અઠાવીસ શ્રી આચાર પ્રકલ્પ અધ્યયનના જાણ થયા. ઓગણત્રીસ પાપના ઉપાદાનભૂત શ્રત પાપ મૃત તેને પ્રસંગ-આસેવન, પાપ ગ્રુત પ્રસંગના તથા ત્રીશ મેહનીય સ્થાનના વર્જક. એકત્રીસ સિદ્ધ ગુણના જાણકાર. બત્રીસ ચૅગ સંગ્રહના જાણકાર, તેત્રીસ ગુરૂની આશાતનાના વર્જક. ' આવા આવા અનેક વિશિષ્ટ ગુણવાળા અભયમુનિએ નિત્ય ભક્તિપૂર્વક શ્રી વીરપ્રભુના ચરણ કમળની, સેવા અને નિઃસ્પૃહ મને સાધુઓની વિયોવચ્ચ કરવામાં તત્પર રહી પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કર્યું. અસાધારણું ગ્રહણ શક્તિની સાથોસાથ પ્રશ 1 તિર્યંચ અને મનુષ્ય સંબંધી મન વચન અને કાયાએ કરીને મૈથુન સેવવું સેવાવવું અને સેવતાને સારો જાણો એ નવ ભેદ ઔદારિકના તથા ભવનપતિ આદિ દેવ સંબંધી મૈથુન મન વચન અને કાયાએ કરીને સેવવું સેવાવવું અને સેવતાને સારું જાણવું એ નવ ભેદ વૈક્રિયના મળી અઢાર. પ્રકારે અબ્રહ્મચર્યને સર્વથા ત્યાગ. - 2 શ્રી મેઘકુમાર 1, સંઘાટક-ધન્ના સાર્થવાહ અને વિજયચોરને એક બંધન વડે ભેગા બાંધ્યા 2, મયૂરાંડક 3, ક૭૫ 4, શૈલક-થાવરચ્ચા પુત્ર શિષ્ય શુકપરિવ્રાજક શિષ્ય શેલક રાજર્ષિ 5, તુંબક૬, રોહિણી-શાળીના પાંચ દાણુની વૃદ્ધિ કરનારી 7, શ્રી મલ્લીનાથ 8, માકંદી શ્રેષ્ટીના પુત્ર જિનપાલિત અને જિનરક્ષિત 9, ચંદ્રમાં 10, દાવદ 11, ઉદક-નગરની ખાઈનું શુદ્ધ જળ બનાવનાર સુબુદ્ધિમંત્રી 12, મંડુક નંદમણિકારશ્રેણી 13, તેતલી પુત્ર મંત્રી 14, નંદીફળ 15, અપરકંકા-દ્રોપદી અધિકાર 16, અશ્વ 17, સુસુમારદારિકા 18, શ્રી પુંડરિક અને કંડરિક 19. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust