________________ ઘતપાલન ઉપર હિણીની કથાનો ઉપનય (11). આજ્ઞા શિવાય એક પણ વસ્તુ ઘરથી બહાર જય નહિં તેમ અંદર આવે પણ નહિં. એ સર્વથી ન્હાની છે છતાં એની જ આજ્ઞા સર્વ કેઈએ માનવી. કેમકે ગુણ હોય તો હેટા થવાય છે, વયથી મટા થવાતું નથી. સુધાકર ચન્દ્રમાને જેમ સર્વ નક્ષત્રમાં રિહિણું સન્માન્ય છે એમ મારા ઘરમાં પણ સર્વ વધુમાં એ સન્માન્ય છે. જેને મારી આ આજ્ઞાનું ખંડન કરવું હોય એણે એની આજ્ઞાનું ખંડન કરવું, અને જેને મારી આજ્ઞા માન્ય હોય એણે એની આજ્ઞા નિશ્ચયે માનવી. . . . . . . . . . . . * શ્રેષ્ઠીનાં આ વચન સર્વ કેઈએ નિધાનની જેમ સંગ્રહી રાખ્યા. લોકોએ પણ રોહિણીની એક દેવીની જેમ પ્રશંસા કરી " પાંચ દાણામાંથી, કૃષ્ણ ચિત્રાવેલીની જેમ અસંખ્ય નીપજાવી દીધાં એ હિણી વધુ ખરેખર એક રત્ન નીવડી. નિશ્ચયે. ભાગ્યવાનને ઘેર આવી વહું હોય છે. અથવા કામધેનુ કાંઈ જેને તેને ઘેર જન્મતી. નથી. ધનાવહ શ્રેષ્ઠીનાં પણ ધન્યભાગ્ય કે એના ઘરમાં આવી વહુ આવી છે. સમુદ્રદત તથા લક્ષ્મી વિષ્ણુ.શિવાય બીજે રહે પણ ક્યાં? * .. પછી શ્રેષ્ઠીના આદેશથી ગ્યરૂચિવાળી ચારે વધુએ પોતપિતાને કામે વળગી ગઈ. એ પણ આ પ્રમાણે સર્વ કાર્યની વ્યવ સ્થા થઈ જવાથી સુખે કર્મધર્મ કરવા લાગ્યો. કેમકે ધર્મ એવાઓ જ કરી શકે છે. કે જેમનું ઘર વ્યવસ્થાવાળું હોય છે. . ' ', , હે અભયમુનિ, તારા પૂછવાથી મેં આ ચાર વધુઓનું દષ્ટાન્ત કહી સંભળાવ્યું–હવે હું એને ઉપનય સમજાવું છું એ ચિત્તસ્થિર રાખીને સાંભળ: ?' . . . . . . . . . . . . . . . - રાજગૃહનગર જે નરભવ સમજે. ચાર પુત્રવધુએ કહી તે પ્રાણિઓની ચાર ગતિ સમજવી, અને જેવો ધનાવહ શ્રેણી કહ્યો એવા ગુરૂં સમજવા. પાંચ શાળના કણ એ પાંચ મહાવ્રત વધુઓનાં સગાસંબંધિ એ શ્રીયુત ચતુર્વિધ સંઘ. જેમ શેઠે, વધુઓનાં સ્વજનીના સમક્ષ પાંચ ક. આપ્યાં એમ ગુરૂ તને સંઘસમક્ષ વ્રત આપે છે. જેમ ઉઝિકાએ શાલિકણ ફેંકી દીધાં તો અશુચિ દૂર કરવા વગેરે કાર્ય કરવા થકી દુઃખી થઈ તેમ જે મુનિ સુખલંપટ - અને પોતાનાં વ્રત ત્યજી દે છે. એવાને લેકે પણ " અરે Jun Gun Aaradhak Trust