________________ (118) શ્રી અભય કુમારે મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, પિતાને, મુનિના વૃત્ત જે ઉજવળ વૃત્તાન્ત અથેતિ કહી સંભલાવ્યા અને શ્રેષ્ઠીએ આપેલા બળદ-ખચ્ચર વગેરેને પોતાને પીયેર મેકલી શાળિના કણ મંગાવી આપ્યાં. ' ' . ' છે. આ સર્વપ્રકાર સાંભળી રહી શેઠે, ઉઝિકાના ભાઈભાંડુઓને, ‘ભ્રકુટી ચઢાવી ઉંચા નેત્રો કરી કહ્યું “આ તમારી પુત્રી અને મારી પુત્રવંધુ ઉઝિકા નામ પ્રમાણે ગુણવાળી છે એ નિર્લજના ચિત્તમાં પણું મારે લેશ પણ ભય નથી. એણે મારી આજ્ઞા ઉલ્લંઘન કરીને શાળના કંણે ફેંકી દીધા તે હવે એનું ફળ એને સદ્ય આપું છું. એને આજથી નિત્ય ઘર સાફસુફ કરવાનું, લીંપવાનું, તૃણ–ગમય ધુળ આદિ કચરે વાળવાનું, બાળકોની અશુચિ, વસ્ત્ર વગેરે ધોઈ સ્વચ્છ કરવાનું કામ સંપું છું. એણે મનથી પણ બીજા કશા કામની ઈચ્છા કરવી નહિં. હવે એને મારા ઘરમાં અન્ય કશે અધિકાર નથી. કેમકે પદવી ગુણાનુસાર જ મળે છે. માટે તે બધુઓ તમારે તમારી પુત્રીને શેઠ આવું નીચ કાર્ય સંપે છે એમ જાણું મારા પર લેશ પણ રેષકર નહિં. પછી ભગવતીના બધુઓને કહ્યું આ તમારી પુત્રીએ પણ મારી આજ્ઞા ઉથાપી છે. કેમકે એ નિર્ભયપણે શાળના કણ ખાઈ ગઈ. એને હું પીસવું–ખાંડવું–દળવું–રાઈ કરવી તથા વલેણું કરવું–એ કાર્યો સંપું છું. એ અન્ય કશાને ગ્ય નથી. અથવા તો કાન વગરનાને કુંડળ શેનાં હેય? વળી રક્ષિકાના " બધુઓને પ્રેમપૂર્વક કહ્યું–તમારી રક્ષિકાએ શાળના દાણું સાચવી રાખીને મારી આજ્ઞા યથાયોગ્ય પાળી છે. માટે હું એને મારા ઘરના સુવર્ણ-મણિ–મુક્તા–વસ્ત્ર વગેરેના ભંડાર ઍપું છું એણે એ ભંડાર રાત્રિદિવસ સાચવો. એગ્ય પદવી ન આપનાર પ્રભુ પણ દેવને પાત્ર કહેવાય. છેવટે રેહિણના બધુ વર્ગ સમક્ષ શેઠે પ્રમેદસહિતે કહ્યું “સર્વ ગુણરત્નના સાગર જેવી તમારી પુત્રીને યુક્ત વિચાર કરીને શાળના કણની વૃદ્ધિ કરી છે. માર્ગાનુસારિણી મતિ એનામાં છે એવી વિરલ મનુષ્યમાં જ હોય છે. માટે એને હું અત્યારથી મારા આખા ઘરની સ્વામિનીનું પદ આપું છું. એની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tru