________________ (12) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, કરીને તારે, જે મારામાં દીક્ષાની ચેગ્યતા આપને જણાય દીક્ષા આપે. ' ' ' ', ' ' ' .. અભયકુમારનાં આવાં નિવેદપૂર્ણ વચને સાંભળી પ્રભુએ કહ્યું-તું આ અસારસંસારથી ઉઠેગ પામ્યો છે એ તારા જેવા વિવેકીને ચગ્ય છે. તારા જેવા બુદ્ધિમાને દીક્ષા લેવાને ચગ્ય છે જ; ચક્ષુવાળા પ્રાણીઓ મુખમંડનને લાયક છે એમ હે દેવાનાં પ્રિય, હે દઢ નિશ્ચયવાનું તારા મારામાં કંઈ વિઘ ન આવે. વળી હવે તું ક્યાંઈ આસક્તિ કરીશ નહિં. (aa અભયકુમારે પછી હું માતપિતાની પાસેથી અનુજ્ઞા મેળવું ત્યાંસુધી આપના પાદપંકજ સમીપ રહી જન્મ સફળ કરીશ” એમ શ્રી વીરને વિજ્ઞપ્તિ કરી પછી એમને નમી મેરૂસમાન અચળ મન કરી, હવે મને કયારે ચારિત્ર પ્રાપ્ત થશે એવા હર્ષાવેશથી રોમાંચિત થઈ પોતે ઘેર ગયે. ઈતિ શ્રી અભય કુમાર મંત્રીશ્વર જીવન ચરિમાં અગીઆર સ્વર્ગ સંપૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust