________________ અભદ્ર શેઠની સ્થિતિ. . (7) { થઈ રહેવા લાગે એવામાં કેટલેક દિવસે એના માતપિતા પંચ: - પામ્યા. ' - પરાપૂર્વથી બનતુંજ આવે છે, એમ માતપિતાના અવસાન પછી. સર્વ લક્ષણે પુરે હતે છતાં પુત્ર હતો એટલે એ અભદ્રભાઈ ઘરના માલિક થયો. ભાગ્યહીન રૂપાળાં અલક્ષ્મીબાઈ પણ ઘેર 5. વ્યાં. પતિ પત્નીને વિધિએ સરસ મેળ મેળવ્યો હતો. તે મે નો અમેળ કેમ બને? વળી પેલે પુરૂષ અપુણ્ય ને પેલી સ્ત્રી અસંપત્તિ રાહ જોઈ રહ્યાં હતાં એ ચે હવે એગ્ય અવસર પ્રાપ્ત થયો એટલે આવીને ઉભાં રહ્યાં ને જેગેજેગ મળે. અભદ્ર . વળી અધુરામાં પુરું મદન મંજરીને ઘરમાં લાવીને બેસાડી.. કુળ - મર્યાદા છેડી એને લાજ વળી શી ! “જેણે છેડી લાજ એને ત્રણ ભુવનનું રાજ” વૃદ્ધ સ્વજનેએ હિતૈષી થઈને એને બહુ બહુ સમજાવ્ય–ભાઈ અભદ્ર, આ વેશ્યાને ઘરમાં લાવી રાખી તે રૂડું નથી -કહેવાતું. ધનની હાનિ થાય છે, જોકે નિન્દા કરે છે તે ઉપરાંત તારા શરીરને પણ ક્ષય થાય છે. માટે ભલે થઈ આ વેશ્યાને છેડી દે જેથી તારૂં ભદ્ર કલ્યાણ થઈ જાય. પરંતુ શરમનો છાંટોય જેનામાં નહાતો એવો અભદ્ર ભદ્ર માગતો જ નહોતો, એટલે કહેવા લાગ્ય–અરે વૃદ્ધો, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તમે તમારું ઘર સંભાળે, મારું સંભાળનારે હું ક્યાં નથી ? એ સાંભળી શિક્ષા - આપવા આવેલા વિલનું હાં કરી સૌ સૌને ઘેર ગયા. અભદ્ર પિતાનો વહીવટ સંભાળી વ્યાપાર કરવા લાગે પર- તુ જે જે વ્યાપાર કરવા જાય એમાં અવળા પાસા પડે. એમ થવા લાગ્યું. એના ચતુષ્પદ–પશુ હતાં એ સર્વ એકદા વનમાંથી ચોર લેકો લઈ ગયાં. દાસદાસીઓના હસ્તક જે કંઈ ધન હતું એ એએજ ગળી ગયાં. જેમની પાસે લેણું હતું એ માગવા ગયો તો એમણે કાંઈ દીધું નહિં. ઉલટ તકરાર ને ઝઘડો કરવા લાગ્યા. ભેજન માત્ર પણ મહા કષ્ટ મળે એવી સ્થીતિમાં ભાઈ આવી પડયા. દેવ પ્રતિકુળ હોય ત્યાં બીજું થાય પણ શું? વેશ્યા મદનમંજરી પણ એને નિધન જાણીને મૂકીને જતી રહી. કેમકે જતી ન રહે તો ક્યાંક એનું કુળ લજવાય ખરું ને? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust