________________ d. It will e Bow submissiv that he is hin In all times and places, the hero has been worshipped. It will ever be so. We all love great men: love, venerate and bow submissive before great men. Ah, does not every true man feel that he is himself made big. ger by doing reverence to what is really above him ? No nobler or more blesssd felliug dwells in man's heart. સર્વ સ્થળે અને સર્વ કાળે વીર પુરૂષ પૂજાયા છે. હમેશાં બન્યા કરશે પણ એમજ. આપણે સર્વે એ વીરપુરૂષને હાઈએ છીએ, એટલું જ નહિં પણ એમના તરફ પૂજ્યબુદ્ધિ દર્શાવીએ છીએ અને એમને સવિનય નમન કરીએ છીએ. (કારણકે ) શું પ્રત્યેક મનુષ્યને એમ નથી લાગતું કે જે પુરૂષ પોતાના કરતાં નિ:સંશય શ્રેષ્ઠ છે તેને સત્કાર કરવાથી પિતેજ શ્રેષ્ઠ બને છે? આવા ઉત્તમ પુરૂષના સત્કાર કરતાં કોઈ વિશેષ સુખપ્રદ કે ઉદાર લાગણું મનુષ્યના અન્ત:કરણમાં હોઈ શકે નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust