________________ 28 પરિષિક ટિપ્પણું. અહિં “વાંસને છેદવા–કાપી લેવા એ સહેલું છે પરંતુ જમીનની અંદરથી ઉખેડી કાઢવા દુષ્કર છે ?' એમ જોઈએ. : 145-23. અષ્ટાલ્પિક. આઠ દિવસ પર્યન્ત. 145. અમારિ ઘોષણા વજડાવી. જુઓ પૃષ્ટ 14 પંક્તિ 6 ઉપરનું ટિપણ. 146-9. લુણ ઉતારતી હતી. અવતરણ–ઉતારણ માથે ઉતારવાને પ્રસિદ્ધ દેશાચાર છે. 146-27. સચિત્ત ભિક્ષા. કારણ કે ભિક્ષામાં “જીવત જીવવાળી બે વસ્તુ અથાત્ મેઘકુમારને આપવાનું છે. 146-28, સંપ્રદાન મેગ્યપાત્ર. એને બીજો અર્થ ગ્ય વસ્તુ” પણ થાય છે. * 147-. યતનાપૂર્વક જીવજન્તુની વિરાધનાન થાય એવી રીતે સાવધાનતાપૂર્વક - 147-16. આવશ્યક “આવશ્યક' એટલે અવશ્ય કરવાની વિધિ-પ્રતિકમણ, સામાન્યતઃ તે આવશ્યક છ છે –સામાયિક, ચઉવિસલ્ય (વીશ જિનની સ્તુતિ). વાંદણ (વંદનક), પ્રતિકમણ, કાયેત્સર્ગ અને પચ્ચખાણ (પ્રત્યાખ્યાન). પણ અહિં એ શબ્દ એના રૂઢ અર્થમાં વાપર્યો છે. અર્થાત્ અહિં આવશ્યક એટલે “પ્રતિક્રમણ લેવું. “પ્રતિક્રમણ ને અર્થ “પાપનું અણકરવું”– undo, remove, destroy sins પાપ ટાળવું–પાપ દૂર થાય એવું કિયાવિધાન કરવું–એમ મૂળ સૂત્રમાં અર્થ કર્યો છે “મૂળ સૂત્રે પડિકમણું (પ્રતિક્રમણ) ભાગું પાપતણું અણુકરવું. અથવા “પ્રતિકમણને એમ પણ અર્થ થાય કે “શુભગ થકી અશુભ યેગને વિષે ગમન થઈ ગયું હોય એમાંથી પાછું શુભ ગને વિષે કમણ કરવું (પ્રતિ કમણ કરવું ). સ્વાધ્યાય ભણવું–ભણેલું વિચારવું. વાચના. ગુરૂ પાસેથી નવે પાઠ લે. 147-19. એક કાષ્ટ હાથને લભ્ય છે.......ઈત્યાદિ જેમ કાષ્ટ ઉચકવામાં–ઉપાડવામાં “હાથ’ નું કામ પડે છે, “ચપટી કામ આવતી નથી, તેમ સાધુને રાત્રીના સંથારા માટે જગ્યા નિમૉણ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust