________________ 27 પરિષિક ટિપ્પણી. 142. સમુદ્રતરંગવત ચંચળ....ઇત્યાદિ. લક્ષ્મી, વન આદિ, સંસારીની પ્રત્યેક વસ્તુની ચંચળતા દશાવનારે, પ્રભુ પાસે રક્ષણ માગતા ભકતજનના મુખમાંથી નીકળેલ એક સુંદર શ્લેક જેમાં આ મેઘકુમારની સર્વ દલીલોને સમાવેશ થઈ જાય છે, તે મને યાદ આવવાથી અહિં ટાંકી બતાવવાની અભિલાષા રોકી શક્તા નથી. आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम् બન્યાયાત્તિ જતા જુનને વિસા જા નક્ષ. लक्ष्मीस्तोयतरंगभंगचपला विद्युच्चलं जीवितम् तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना // 143-17. ઉગમશુદ્ધ...ઇત્યાદિ. આ અને બીજા પ્રકારે મળીને 47 પ્રકારે શુદ્ધ-એ આહાર જ સાધુને ઉપગમાં આવી શકે છે. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ. જુઓ પૃષ્ટ 7 ની કુટનેટ પ-૬. 143-30. માસ-આદિ પઢિમાં એક માસ આદિ પર્યત કરતી એક જાતિની તપશ્ચયો. શ્રાવક આવી અગ્યાર “પડિમા” વહન કરે, જ્યારે સાધુને એવી બાર વહેવાની કહી છે. જુઓ - જુવારહું उवासगपडिमाहि वारसहि भिख्खुपडिमाहिं / 144 પરીષહ. સુધા, તૃષા આદિ સહન કરવા રૂપ બાવીશ પરીષહે. ઉપસર્ગજુઓ પૃષ્ઠ 120 પંકિત 19 ઉપરનું ટિપ્પણ, 143-14. જીવિતને વિષે કયાં પ્રતિબંધ છે? જીવિતની સાથે ક્યાં આત્યન્તિક સંગ છે? . 144-2. દ્રવ્ય ક્ષેત્ર આદિ અભિગ્રહ. અમુક જ દ્રવ્યપદાર્થ વાપરવાને, તથા અમુક જ ક્ષેત્ર અન્તર પર્યત જવા આવવાને નિયમ. 144-5 ગુરૂકુળ. ગુરૂને આશ્રમ–ઉપાશ્રય. 144-17, દુખેથી ઉખેડી શકાય..... છેઠવા એ સહેલ છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust