________________ 290 પરિષિષ્ઠ ટિપ્પણી. * 127-22. ગ્રીષ્મઋતુમાં જળાશયોમાં જળ વૃદ્ધિ પામે છે એમ. વાવ, કુવા વગેરેમાં ઉન્ડાળામાં જળ ઉંચા આવે છે એ સુપ્રસિદ્ધ છે. ( 127-26. જઘન્ય પદ. સૈથી ઉતરતું- સંસારી તરીકેનુંપદ. કહેવાની મતલબ એ છે કે આપનો જન્મ થયો ત્યારથી, અને સંસારમાં હતા તે વખતે પણ, દેવતાઓ આપની સેવામાં હાજર ને હાજર હતા. (સંસાર ત્યજી સાધુ થયા એ એ કરતાં ચઢતું પદ, અને હવે કેવળજ્ઞાનના ધણી થયા છે એ એથી પણ ઉંચું ઉત્કૃષ્ટ પદ). 127-2. સંગમક દેવ. આ સંગમક દેવે શ્રી વીરને અનેક પ્રાણાંત ઉપસગો ક્યો હતા. 128-14. સર્વ કેઈની ભાષાને અનુસરતી વાણી. પ્રભુ દેશના આપે એ સે કેઈ–દેવ મનુષ્ય અને તિર્યંચ સુદ્ધાં પિતપોતાની ભાષામાં સમજી જાય એવી ભાષા પ્રભુની હેય. આ પણ પ્રભુને એક “અતિશય " અર્થાત એશ્વર્યા છે. 12-15. જન પર્યન્ત પ્રસરતી વાણી. એક એજન સુધીમાં સંભળાય એવી વાણી પ્રભુની હેય. આ પણ એક " અતિશય.” - 129-17. કંસે સુલસાના પુત્રોને...ઇત્યાદિ. અહિંઆ ગ્રંથ કતોની કંઈ ભૂલ કે સ્મૃતિષ થયે જણાય છે. કારણ કે ખરી હકીકત કસે સુલતાના પુત્રોને નહિં પણ દેવકીના પુત્રને મારી નાખ્યા હતા એમ છે. જૂઓ પૃષ્ટ 101 પં. ૨પ ઉપરનું ટિપ્પણ. . 12924 રાજા ગાયેનાં ટેળાં.......ઈત્યાદિ. પૂવે એમ બનતું કે એક રાજાને બીજા પડશના રાજાની સાથે શત્રુતા હોય તો એ રાજાના ગામની ગાય સીમમાં ચરવા ગઈ હોય ત્યાંથી એને સ્થાને ન જવા દેતાં, રાજસેવકે મેકલી રૂંધીને –અટકાવીને વાળી લઈ જતા. એને “ધ” વાળી જવું કહેતા. (વાળી જનાર રાજા બળવાન ગણાતો, અને સામાવાળે એમાં પિતાનું અપમાન-અપકીતિ થઈ સમજતો. ગા જેવા નિર્દોષ અને વળી પવિત્ર પ્રાણીને માટે રાજાએ પિતાનું શરીર પણ આપવા તૈયાર થતા). 232-5. રસકૂપિકાનો પ્રયાગ. અહિં “રસકૂપિકાને વિષે પ્રવેશ” એમ જોઈએ. રસકૂપિકા જેના સ્પર્શથી લોહ આદિ હલકી ધાતુઓ “સુવર્ણ થઈ જતી કહેવાય છે એવા રસની કુઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust