________________ 288 પરિષિષ્ઠ ટિપ્પણું. મહારાજાને દેશનાને અન્ને વિશ્રામ લેવાને માટે દેવતાઓએ રચેલું 2014 (924-Chamber. 123-20. ભામંડળ. ભા–કાન્તિ-મંડળ. પ્રભુનું સર્વ તેજ લેકે સહન ન કરી શકે, એની સામે જોઈ જ ન શકે, માટે, એવું ભામંડળ હોય તો એને વિષે એ તેજ સંક્રમણ થાય ને ત્યાં પણ રહે. એમ ભાગ પડી જાય એટલે પછી જેનારને મુંઝવણ ન રહે. (અત્યારે જે જે સ્થળે વીજળીની બત્તીનાં કારખાનાં છે ત્યાંથી એને પ્રવાહ current જેસબંધ આવે, અને એટલે આવે એટલે વપરાય નહિ તે સામટે એકત્ર થયેલે નુકસાન કરી બેસે, યત્રકામ ફાડી નાખે, માટે વધારાને ઝીલવાને-સંઘરવાને વચ્ચે વચ્ચે સ્ટેશને કયો છે ત્યાં એને સંગ્રહ થાય છે. આ વાત સમજવાથી ભા–મંડળના ઉપગની વાત ધ્યાનમાં ઉતરશે). 123-22. મહારાજા શેક સહિત.....ઈત્યાદિ. (સરખા આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ટ 16. પંક્તિ 1.) 124-13. અ અન્ય મત્સરભાવને ધારણ કરતા પ્રાણીઓ .....ઈત્યાદિ. આવા મહાત્માની હાજરીમાં એવાનું સ્વાભાવિક વેર જતું રહે છે. અન્યત્ર પણ કહ્યું છે કે - विरोधिसत्वोज्झितपूर्वमत्सरम् तपोवनं तच्च बभूव पावनम् // કુમારસંભવ કાવ્ય સર્ગ પલેક 17 124-15. ત્રીજા પ્રાકારને વિષે સર્વ વાહને રહ્યાં વળી. અહિં “વળી ત્રીજા પ્રાકાર-ગઢને વિષે સર્વ વાહનો રહ્યાં. એમ વાચવું. 124-16. અભિગી. (સભામાં આવેલાઓની સેવામાં આવેલાં) સેવકે અથોત વાહને. 125-10. ગુણશીલ ચિત્ય. શ્રેણિક રાજાના ઉદ્યાનમાં આવેલું એ નામનું-ચત્ય-જિનમંદિર. ( 126-9. સેચનક હસ્તી. આ “સેચનક' નામના હસ્તીની ઉત્પત્તિ વગેરે માટે જુઓ આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ટ ૧૭૪-૧૭પ.. P.P. Ac. Gunratnasuri M.S.