________________ 283 પરિષણ ટિપ્પણી. 98-6. અલ્પદ્ધિક. અલ્પ સમૃધિવાળો 98-11. લેગ્યા. મનવૃત્તિ. 98-23. પતિરૂપ દેવતા. પતિદેવ, ભર. 9-21. અપવાદ ઉત્સગ કરતાં બળવાન છે. ઉત્સર્ગ = સામાન્ય નિયમ. અપવાદ-વિશિષ્ટ નિયમ. ગાવા રિસ તથાઇત્તર: ઘરે કુમારસંભવ સર્ગશોક ર૭. ઝવા રૂવો થાવાર : | રઘુવંશ સર્ગ 15. લેક 7. 98-25. કાર્ય એવી રીતે કરવું જોઈએ કે........ઈત્યાદિ. અત્યારે રીતસર કહેવત એવી છે કે સાપ મરે નહિ ને લાકડી ભાંગે નહિ. સર્પ વહ્યો આવતો હોય એને જમીન પર લાકડી ઠપકારી ઠપકારીને દૂર રાખવો. એને લાકડી વતી મારી નાખવો નહિં એમ બહ જેસથી ઠપકારીને લાકડી પણ ભાંગી નાખવા નહિ. આપણે ફક્ત કાર્યો સાધી લેવું. 98-20. માંસ મંગાવ્યું. પૂર્વે જેમાં માંસ ભેજન થતું હોવું જોઈએ એનું આ એક નહિ, પણ શ્રી નેમિનાથના લગ્ન સમયે અનેક અવાચક પશુઓ એકઠાં કરવામાં આવ્યા હતા, આદિ દુષ્ટાન્ત છે. એમ કેમ હશે ? - ૧૦૦—છેલ્લી. અશોક વાટિકા. એ નામને શ્રેણિક રાજાને બગીચે. 101-15. ઉગ્રસેન રાજાને કંસ થયો હતો એમ. કંસ મથુરાના રાજા ઉગ્રસેનને પુત્ર અને કૃષ્ણને કટ્ટો શત્રુ હતે. વેર ઉત્પન્ન થવાનું કારણ એમ કહેવાય છે કે વસુદેવના દેવકી સાથે લગ્ન થયા પછી એકદા એવી આકાશવાણી એણે સાંભળી કે દેવકીના આઠમા ફરઝંદથી એનું મૃત્યુ થશે. એ પરથી એણે વસુદેવ અને દેવકી બેઉને બન્દિખાને નાખ્યા અને મજબૂત બેડીઓ પહેરાવી. વળી એમનાપર સખત પહેરે મૂકો. દેવકીને જે જે ફરઝંદ થયા તેને એણે દેવકી પાસેથી જન્મતાં વેત જ લઈ લીધા અને મરણશરણ કર્યો. આ પ્રમાણે એણે એના છ ફરઝંદેને ઠેકાણે કયો. (પણ એના સાતમા અને આઠમા ફરઝંદ બળરામ અને કૃષ્ણને એની ગમે એટલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust