________________ 276 પરિષિષ્ટ-ટિપ્પણું. કાલીદાસને નીચેને સુંદર આકર્ષક ક ખાસ મનન કરવા લાયક છે -- आलक्ष्यदन्तमुकुलाननिमित्तहासैरव्यक्तवर्णरमणीयवचःप्रवृत्तीन् / / अंकाश्रयप्रणयिनस्तनयान्वहन्तो धन्यास्तदंगरजसा मलिनीभवन्ति // શંકુન્તલા નાટક, અંક 3 17. 74-. ભિન્નભિન્ન પ્રકારના રસ...ઇત્યાદિ. બજારપક્ષે રસ–ઘી, તેલ, દુધ આદિ રસ પ્રવાહી પદાર્થોનું સૂત્ર સૂતર; અર્થ=દ્રવ્ય. અન્તઃકરણપક્ષે રસ-લાગણી, ભાવ Sentiments; સૂત્ર=નિયમ, શાસ્ત્રના વાકયે precepts; અર્થશબ્દ કે વાકયને અર્થ meaning. 74--7. અનેક જાતિઓ. નગરપક્ષે બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ ચાર જાતિ-વર્ણ. તર્કશાસપક્ષે અમુક વર્ગના પદાર્થોને વિશિષ્ટગુણ, જેથી એ વર્ગ બીજા વર્ગથી ભિન્ન ઓળખી શકાય જેમકે શોત્વ, ત્વ આદિથી શો, અશ્વ આદિ ઓળખાય. 74--22. ખગલતા ખારા ને ઉષ્ણ જણથી સિંચાતી છતાં.. ઇત્યાદિ. લતા એટલે કેઈપણ વેલા ઉપર ખારું કે ઉણ જળ સિંચાય છતાં ફળ આપે એમ કહેવું એ વિરોધ. પણ અહિં લતા એ એ રાજાની ખગૂલતા-ખર્ગ-તલવાર છે. અને એ જળ એ શત્રુઓની સ્ત્રીઓનાં, પતિને પરાજય થવાથી, નિસરેલાં અશ્રુજળ છે-જે ખારાં ને ઉષ્ણ હોય, સ્વાદિષ્ટ ને શીત ફળ-એ એ ચેદી રાજાએ શત્રુ પર મેળવેલા વિજયરૂપ ફળ. આમ વિરોધ શમાવવો. 74-20. યશ સમસ્ત જગતને વેત બનાવી દેતો હતો. કારણ કે સંસ્કૃત કવિજનેએ “યશ પુણ્ય, હાસ્ય આદિનો વેતવર્ણ કપે છે. જ્યારે શાપ, પાપ વગેરેને શ્યામ ગણેલો છે. અંગ્રેજ કવિઓ પણ એમજ ગણે છે. જુઓ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust