________________ પરિષિક-ટિણી. 275 આગલા ભવનાં અશુભ કર્મ ઉદયે આવ્યાં છે અને એ ભેગવ્યા વિના છુટકે નથી એમ સત્યપણે સમજી એ વ્યાધિને પ્રતીકાર કરવા કોઈ વૈદ્યનું આષધ કરતે નહિં. એ વખતે એના મનની દૃઢતાની પરીક્ષા કરવા કેઈ દેવતા સ્વર્ગમાંથી વૈદ્યનું રૂપ લઈને એની પાસે આવ્યા હતા. વ્યાધિ જેઈ ઓષધ આપવા માંડયું પરતુ ચક્રવતીએ દલીલ પૂર્વક ના કડી ઔષધ લીધું નહિં; ને પોતે ધારે તો પિતાનાજ મુખના થુંકથી પિોતાની કાયા નિર્મળ કંચન જેવી કરી દેવાની પોતાની શક્તિ જાહેર કરી; અને થોડુંક કરી બતાવ્યું પણ ખરું. 71-3. દુરભવ્ય (જન). જેને ઘણે કાળે મોક્ષ થવાને હોય એ. અભવ્ય. જેનો મોક્ષ થવાનાજ નથી એવો. ભવ્ય સામગ્રીને સદૂભાવે જેને તુરત મેક્ષ થવાને છે એ. 71--22. દેવીની પેઠે પુત્રની ખામી છે. દેવદેવીને પુત્ર પુત્યાદિ સંતતિ હતી નથી, તેમ મારે પણ નથી 71-5. નિકાચિત કર્મ નિશ્ચળકર્મ અવશ્ય ભોગવવું પડે તે. નિકાચિત ન હોય તે તપશ્ચર્યાદિવડે ભેગવાઈ જવાય છે. 73-7. વિદેહભૂમિ. મહાવિદેહક્ષેત્ર. જમ્બુદ્વીપના ભરતક્ષેત્ર વગેરે સાત ક્ષેત્રે છે (જુઓ પૃષ્ઠ 4 ની નોટ 4) તેમાં એ ચોથું ને સિાથી મોટું છે. એ નીલવંત તથા નિષધ પર્વતોની વચ્ચે આવેલું છે. એના ચાર ભાગ છેઃ–પૂર્વ વિદેહ, પશ્ચિમ વિદેહ, ઉત્તર કુરૂ ને દેવ કુરૂ. એ મેરૂ પર્વતની ચારે દિશાએ આવી રહેલા છે. એમાંના પ્રત્યેકને આઠ આઠ વિજયે છે. એક આઠમાં એક “પુષ્કળાવતી નામને વિજય છે એમાં અત્યારે ( વર્તમાન ) શ્રી સીમંધરજિન વિચરે છે. બીજા આઠમાં એક “વત્સ” નામને વિજય છે એમાં વર્તમાનકાળે શ્રી બાહજિન વિચરે છે. ત્રીજા આઠમાં એક નલિનાવતી નામને વિજય છે તેમાં શ્રી સુબાહજિન અત્યારે વિચરે છે. રોથા આઠમાં એક “વ” નામે છે એમાં હાલ શ્રી યુગંધરજિન વિચરે છે. 73-18. સંતતિ હેય એને ધન્યવાદ આપનારે મહા કવિ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust