________________ 12 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. થાળીઓ કુમારને બેલાવીને જમવા આપી. કુમારે સ્વાદેથી જમવા લાગ્યા એટલે રાજાએ તેમના તરફ ભંડેના ટેળાની માફક, અનેક પહોળામુખવાળા કૂતરા છોડી મૂક્યા. એ જોઈને બધા ભયભીત થઈને અર્ધા જમેલા ઉચ્છિષ્ટ મુખે અને ઉચ્છિષ્ટ હાથે ઉઠીને નાસી ગયા. ફક્ત શ્રેણિક કુમાર એકલેજ, ભતને જેમ બળિના શરાવ આપે તેમ, તેમને ખીરની થાળીઓ આપતે ગયે, અને એ થાળીઓમાંથી એ ચાટવા મંડ્યા એટલામાં પિતે પણ જમી લીધું. ' આ જોઈને તે રાજા પિતાને જાણે એક નિધાન હાથ લાગ્યો હોય તેમ હર્ષઘેલા થઈ ગયા અને વિચારવા લાગે " જેમ ગારૂડી લેકે સપને થંભાવે છે તેમ નિશ્ચયે આ કુમાર શત્રુએને સ્તબ્ધ કરશે, અને પિતાની વહાલી પ્રાણવલ્લભાની પેઠે પૃથ્વીને ઉપભોગ કરશે. પણ, આ એક પરીક્ષામાં પસાર થયે તેયે એની પુનઃ પણ પરીક્ષા કરવાની આવશ્યકતા છે. કારણ કે આ થયું છે એ કદાચ કાકાલીય ન્યાયથી થયું હોય. એમ ધારીને એણે વળી સર્વ કુમારને મુખ બંધ કરેલા મીઠાઈના કડીઆ અને સાક્ષાત્ કામદેવના કુંભજ હોયની એવા જળના કુંભ (ઘડા) આપ્યા. સાથે સર્વને જણાવ્યું કે-વિદ્યાસિદ્ધ પુરૂષોની પેઠે, કંડીઆ કે જળકુંભની મુદ્રા ઉખેડ્યા શિવાય એ મોદક જમે અને એ જળનું પાન કરે. પણ શ્રેણિક શિવાય બીજા સર્વ મંદબુદ્ધિવાળા હેવાથી નહિ જમી શક્યા ને નહિં પાણી પી શક્યા કારણ કે ઉપાયને નહિં જાણનારા એવા પુરૂષેની કાર્યસિદ્ધિ કેવી રીતે થાય? શ્રેણિકે તે પિતાને કંડીઓ હલાવી હલાવીને તેમાંથી નીકળેલ મોદકને ભૂકે ખાવા માંડ્યો કારણ કે નિર્મળ બુદ્ધિ કામધેનુ સમાન સર્વ મનવાંછિત પૂર્ણ કરનારી છે. વળી એણે કુંભની તરફ જવવા લાગેલું પાણું પણ કળામાં એકઠું કરી પીધું. બુદ્ધિમાનને વાર શી? બીન એ અને તે જળ હા નિર્મળ બુદ્ધિ ભિની ચાતર 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust