________________ 242 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. નથી. માટે હવે પેલે કાગળ લાવીને, તમારું પિતાનું લખેલું રદ કરે કારણકે પુત્રને બીજો શે દંડ હોય ? એ સાંભળીને પુત્રે પિતાને ચરણે પડ્યા અને કહેવા લાગ્યા-અમે એક વાર ભૂલ્યા, અમને કુબુદ્ધિ ઉપજી; હવેથી અમે અમારું પ્રતિપાદન કરેલું નિરન્તર કરીશું, માટે અમારા પર કૃપા કરી આ અમારો અપરાધ ક્ષમા કરે. શેઠે એ સાંભળી એમને ક્ષમા કરી. એએ પણ ત્યાર પછી ધર્મકાર્યોને વિષે નિરતર પૂર્વવત પ્રવૃત્તિ કરવા લાગ્યા; અથવા તો કહેવું છે કે પિષણ કરવા લાયક એવી જે પ્રવૃતિઓ છે તે પિોષણ કરનારાઓને જ આધીન છે. ચાલે આપણે પિતાપિતાના અનુષ્ઠાન વહેલાં વહેલાં કરી લઈએ; નહિંતર પિતાશ્રી આવશે તે આપણને ઉપાલંભ દેશે–આમ વિચારીને પુત્ર, પુત્રવધુએ અને પિત્રે સર્વે વદન પ્રતિક્રમણ આદિ એમના આવ્યા પહેલાં કરી લેતા. આ પ્રમાણે એઓ પ્રતિદિન કરતા એથી એમનું મન ધર્મકાર્યને વિષે લીન થયું. કેઈ વખત માંદગી આદિના કારણને લીધે પોતાના ધર્મકાર્ય ન કરી શકતા ત્યારે તેમને બીલકુલ ચેન પડતું નહિં. એઓ પ્રીતિ પૂર્વક પરસ્પર કહેતા કે–પૂજ્યતાને આપણને સુખી કર્યો છે તથા આપણને તાયો છે. એ જ આપણને ઉત્તમભજન, વસ્ત્ર અને આભૂષણે આપે છે અને આપણી પાસે ધર્મકાર્ય કરાવે છે. કપમથી અધિક એવા પૂજ્યતાતની કૃપાથી આપણને તે અહિં સંસાર અને સ્વર્ગ બેઉ છે. પછી અનુક્રમે જિનદત્તને નિશ્ચય થયો કે મારૂં કુટુંબ હવે ધર્મને વિષે નિશ્ચળ છે ત્યારે એણે એમને શેષ ત્રણ નિધાન ઉઘાડીને બતાવ્યા. પછી શેઠ પ્રમુખ સર્વે પિતાનું ધન સાતક્ષેત્રને વિષે વાવરીને પિતપિતાને સમયે ઉત્તમ દેવલોકની ( સંપત્તિ) ને પામતા હવા. ત્યાંથી કેટલાએક ભવ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી એકાન્તસુખે કરીને વ્યાપ્ત એવી શાશ્વતી સિદ્ધિને પામશે. [ શ્રી વીરપ્રભુ કહે છે ] આવું ધર્મનું માહાત્મ્ય છે સાંભળીને તમે એ ધર્મને વિષે આદરસહિત પ્રયત્ન કરતા રહો કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust