________________ A - અનુપમ ભેટ. 209 દૂરભવિ જ કદિપણ મારી મિત્રાચારી અછત નથી. વળી નિશ્ચય સમાન શીલ-ધર્મ-ચેષ્ટિત અને–વયવાળા પ્રાણીઓને જ સલ ગાઢ મૈત્રી થાય છે. કારણકે નિઃસંશય અધ ભાગ અધ ભાગની સાથે, અને ચતુર્થ ભાગ ચતુર્થ ભાગની સાથે જ મળી જાય છે. માટે કઈપણ ઉપાયથી એ આદ્રકુમારને એવી રીતે પ્રબોધ પમાડું કે જેથી એ પિતાના ચિત્તને ધર્મને વિષે ગેજે. માટે એક ભેટ તરીકે હું એને જિનેશ્વરની પ્રતિમા મેલું કે જેથી એ જઈને કદાચિત એને પિતાને પૂર્વ જન્મ સ્મરણમાં આવશે. " એમ વિચારીને મૂર્તિમાન ચિન્તાર હાયની એવી જાતિવંત. રત્નની બનાવેલી શ્રી આદિદેવની એક અપ્રતિમ પ્રતિમાને ઘંટિકા-ધ્રુપદહન પ્રમુખ ઉપકરણે સહિત, ભવસાગર તરી જવાને માટે એક હેડી હાયની એવી મંજુષાને વિષે મૂકી એને દ્વારે તાળું દઈ પિતાની મુદ્રાથી મુદ્રાપિત કરી. અભયકુમારના આવા બુદ્ધિવૈભવે દેવતાઓના ગુરૂ બહસ્પતિના ચિત્તને વિષે પણ નિશ્ચયે આશ્ચર્ય ઉત્પન્ન કર્યું; કારણકે એણે અભવ્ય અથવા દુરભવ્ય ઈત્યાદિને પિતાની મેળે નિશ્ચય કરી એ આદ્રકકુમારને પ્રતિબંધ પમાડવાને આ ઉપાય છે . પછી જ્યારે શ્રેણિક રાજાએ આદ્રકરાજાના માણસને મહેટી મહટી ભેટ આપીને વિદાય કર્યો ( કારણકે સત પુરૂષે સ્નેહની વૃદ્ધિ થાય એવાં - કાર્યો કરે છે ) ત્યારે અભયકુમારે પણ તેને સારી રીતે સત્કાર કરીને પેલી પેટી તેને સોંપી અને કહ્યું કે-તું મારા બાન્ધવ આદ્રકકુમારને આ પેટી આપજે અને મારી વતી કહેજે કે તારે એકલાએ એ પેટી એકાન્તમાં ઉઘાડવી અને તેમાં રહેલી વસ્તુને - આદર સહિત જોવી, પણ બીજા કેઈને એ બતાવવી નહિં. " - પેલા માણસે અભયકુમારનું કહેવું હર્ષ સહિત સાંભળી લીધું; અને પિતાને નગરે જઈ પિતાના સ્વામી આકરાજાને આપવાની હતી એ ભેટ આપીને પછી આદ્રકકુમારને પણ પેલી મંજુષા સેપી; અને અભયકુમારને સંદેશે સ્કુટપણે કહ્યો. 1 જેમાં ધુપ બાળવામાં આવે છે તે. ( પધાણું રે. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust