________________ લોહખુર ચોર. 16 હતા. અથવાતે એવા ધિક્કારવા લાયક પાપાત્મા પુરૂષને નિર્જનસ્થળને વિષે પ્રીતિ હોય છે. ભાગ્ય અને બળ-એ બન્નેને પણ એકજ સ્વામી એવો એ એ બન્નેની સંધિ કરાવતે છતાં પણ નગરને વિષે સંધિને ભેદ કરી (ઘમાં ખાતર દઈ) દ્રવ્યવાન લેકેનાં ઘર ભાંગીને નિત્ય ચેરી કરતો હતો. એણે લેભને વશ થઈને એકદમ અર્થને સંચય કરવાને વૈભારપર્વતની ભૂમિને ગકામય બનાવી દીધી હતી. અસ્થિ (હાડકાં)ની છે બુર (ખરી) જેને એવાઓ અથોતુ પશુઓ પણ પૃથ્વીને દવાને ઇચ્છે છે તે આ તે લેહખુર એટલે લોઢાની ખરીવાળે કહેવા માટે એ એને કેમ ન ખોદે ? એને અન્ય અનેક વૃત્તિ હતી, પણ ચેરીની વૃત્તિપર તે અત્યંત પ્રીતિ ધરાવતો હતે; અથવા તે ભુંડ તે ઉત્તમ એવા પણ ભેજનને ત્યાગ કરીને પુરીષને વિષેજ અનુરક્ત રહે છે. એ લેહખુરને, શુક્રવારની સાચે (પત્નિ તરીકે) જોડાયેલી રહિણી જ તેમ, તથા ચંદ્રમાને પણ રહિણી જ જેમ, તેમ, મનુષ્યમાત્રને વૈરિભૂત-એ જે-ક્રોધ-તેનું અવરોહણ કરનારી (તેને ઉતારનારી) રોહિણી નામે અતિમાન્ય સ્ત્રી હતી. લેહખુરને આ હિણીની કુક્ષીએ રોહિણેય નામને પુત્ર થયે હતો. એ સંચાર કરતો ( જતાં આવતાં ) કદી અમિત્રમંડળની દૃષ્ટિએ પડતો નહિં માટે ચંદ્રમા કરતાં પણ અધિક હતા. પિતાના જેવું જ રૂપ, અને પિતાના જેવા જ સમસ્ત ગુણોને લીધે એ જાણે બીજો લેહખુર હાયની એ દેખાતે હતે; અથવા તે પુત્રો પ્રાયઃ પિતાના જેવા જ હોય છે. - એકદા એ લોહખુર ચેરે પિતાને કાળ નજીક આવ્યે જાણી પુત્રને પિતાની પાસે બોલાવ્યું અને આ પ્રમાણે કહ્યું ( કારણ કે પિતપોતાના રહસ્ય એક બીજાની સમક્ષ કહેવાને એ સમય છે) “હે પુત્ર, નિરન્તર તારા સુખનું એકજ કારણભૂત એવું મારું વચન જે તું અવશ્ય માન એમ હો તો હું તે તને કહું, કારણ કે પિતાનું વચન કેણ નિરર્થક ગુમાવે ? આજ્ઞાંક્તિ પુત્રે ઉત્તર આપે. હે પિતા, ઉત્તમ પુત્ર હોય તે કદાપિ કવચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust