________________ 176 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. તેમ એણે એને ખાઈ જવાની ઈચ્છાથી પકડી રાખી. પણ એની પાસેથી એ પૂર્વની પેઠે પિતાની પ્રતિજ્ઞાની વાત કહીને છુટી. અથવા તે કાર્યસિદ્ધિ અનેક વિનોએ કરીને સહિત છે. એમ ત્યાંથી છુટીને એ પુપચેરીજનારી નવોઢા બાગવાન પાસે ગઈ અને તેને કહ્યું–મારી બુદ્ધિને જે ઠીક લાગ્યું એ મેં તો આ કર્યું, હવે તારા કુળને જે એગ્ય લાગે તે તું કર.” એ સાંભળી એ બાગવાન " અહો ! આણે તો પ્રતિજ્ઞા પાળી; માટે એ મહા સતી સ્ત્રી છે. અને તેથી કુળદેવતાની પેઠે મારે વાંદવા ગ્ય છે,” એમ કહીને એ એને ચરણે પડ્યો; અથવા તે આ લેકને વિષે એક સભાવજ નથી ફળતો શું ? ચરણે પડીને એણે કહ્યું, હે સતી સ્ત્રી, તું આજથી હારી બહેન છે, કુઈ છે-માસી છે અથવા માતા છે; માટે હે પતિવ્રતા, તું ઉત્તમ ગૃહિણી થા, અને ઘેર પાછી જા. એમ કહીને એણે એને વિદાય કરી. હવે અહિં પેલે રાક્ષસ તે " એ મારું ભક્ષ પુનઃ કયારે મારી પાસે આવશે,” એમ સ્મરણ કરતો હતો એવામાં તે બ્રાહ્મણને શ્રાદ્ધતિથિ તેમ, શીલવતી શ્રેષ્ટિવધુ એની પાસે આવી. ત્યાં આવીને એણે એને કહ્યું- હે પુણ્યાત્મા, એ બાગવાને મને પુણ્યાર્થે આમ આમ (કડીને) રજા આપી” યુદ્ધને વિષે એક સુભટનું ઉદ્ભટ વાક્ય સાંભળીને અન્ય સુભટને શુરાતન ચઢે છે તેમ, એ નવેઢાની એ વાત સાંભળીને રાક્ષસને અતુલ પિરૂષ ચડયું કે શું હું રાક્ષસ થઈને એ માળીમાંથી પણ જઈશ? મારામાં શું એના કરતાં ઓછું સત્ત્વ છે? એમ વિચારી તેને નમન કરીને " તારે ઘેર જા અને ચિરકાળ આયુષ્ય ભગવ” એમ કહી તેને જવાની રજા આપી. એટલે ત્યાંથી એ, પાંડુપુત્ર પાસે તેમની રાજ્યલક્ષ્મી આવી હતી તેમ, જે દિશાએ તે પ્રથમ ગઈ હતી તે દિશાતરફ ચક્ષુ દઈને જોઈ રહેલા ચેલેકેની પાસે આવી અને એમની આગળ માળી તથા રાક્ષસ સંબંધી હકીકત કહી બતાવી; કારણકે પિતે પૂર્વે જેયા હોય એવા ઉપાયવડે ક બુદ્ધિમાન્ પિતાની રક્ષા નથી કર? એ નવેઢાએ કહી બતાવેલી વાત સાંભળીને જેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust