________________ 142 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. વચનની પેઠે ઘટતું નથી. કારણકે સંસ્થાના મેઘના રંગ અને જળના કલેલના બુદ્દબુદુના જેવા ચપળ જીવિતને વિષે કેન મૃત્યુ પ્રથમ થશે અને કેનું પછીથી થશે એ જણાતું નથી. વૃદ્ધ હોય તે જીવે છે અને ન્હાના બાળક જતા રહે છે, નીરોગીનું મૃત્યુ થાય છે અને રેગીજને બેબી રહે છે. માટે છે. માતા, ચિત્તને ભારે કરીને તથા આ પુત્રપ્રતિ કરૂણા લાવીને આજ્ઞા આપે; કારણકે બેધિ (સમ્યકત્વ) અતિ દુર્લભ છે. એ સાંભળી ધારિણીએ કહ્યું- હે પ્રિયવત્સ, તારે પ્રકૃષ્ટ રૂપસૌભાગ્ય અને લાવણ્યરસની કુપિકારૂપ, વર્ણ–વય અને ગુણમાં તારા જેવી શેભી રહેલી, તારે વિષે નિત્ય અત્યંત ભક્તિવાળી, શ્રેષ્ઠકુળને વિષે ઉન થયેલી અને ભોગકળાશલ્યને વિષે અતિ ચતુર એવી આઠ આઠ તે સ્ત્રીઓ છે તો તેમની સાથે હમણું તે દેવતાઓને દુર્લભ એવા ભેગ ભેગવ; પછી તીર્થકરમહારાજની પાસે દીક્ષા ગ્રહણ કરજે. માતાનાં આવાં આકર્ષક વચને સાંભળીને પણ મેઘકુમાર અચલિત રહીને બે– અ, તમે મને જે મત્સ્યકના માનવીના ભેગને અર્થે નિમંત્રણ કરે છે તે ભેગે પણ શરદઇતના મેઘ અને વિદ્યના ચમકારાની જેવાં અસ્થિર છે. રાજ્ય ચરણની રજ સમાન તુચ્છ છે; ભેગોપભોગ મહટા નાગ સમાન ભીષણ છે, મનકામના અનિષ્ટ છે અને વિષયે. પર્યન્ત વિષસમાન છે. શુક-શોણિત-મળ-મૂત્ર-લેબ અને પિત્તાદિથી સંભવતા અને સમુદ્રતરંગવત્ ચંચળ એવા એ અનિત્ય અને નશ્વર છે. પાપની અનિવાર્ય લતા પરંપરાને મેઘની સમાન પિષનાર સ્ત્રી જન વળી અપવિત્ર પદાર્થોની ઘટિકા ( ન્હાના ઘડા) ની જેમ સત્પરૂએ નિન્દા એગ્ય છે. કે પહેલું જશે અને કેણું પાછળથી જશે એનું નિશ્ચિત જ્ઞાન કોને છે ? માટે એવા હેય વિષયે વિષે રતિ શી? પુત્રનાં આવાં ચિત્તવેધક વચને સાંભળીને પણ હારી ને જતાં માતા પિતાને બોધ શરૂ રાખેહે હાલા, શું તને આવા એજસ્વી સ્વર્ણ-રત્નાદિને વિષે તથા વિસ્તારયુક્ત એવા આ સામ્રાજ્યને વિષે વત્સલભાવ નથી P.P. Ac. Gunratrasuri M. Jun Gun Aarama Nust