________________ 136 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. વાર ભગવાય તે ભેગ; અને ગૃહાદિકની પિકે જેને અનેકવાર ઉપભોગ લેવાય તે ઉપભેગ. એ ભેગની અને ઉપભોગની. ભક્તિથી કે કર્મથી પરિમિતિ (પરિમાણ) કરવી એ “ભેગોપભેગ પરિમાણકૃતિ” નામનું ગુણવ્રત છે. અજાણ્યા ફળ કુલ–અનંતકાયમાંસ-મદ્ય-મધ-માખણ-અને રાત્રિભોજન એ સર્વ વજેવાં. . ઉંબર-વડ–અશ્વત્થ તથા પ્લેક્ષ એ વૃક્ષનાં ફળ તથા કૃમિ વ્યાપ્ત ફળ પણ સર્વથા વજવાં. સચિત્તને, સચિત્તથી સંયુક્ત હોય એને, તથા કુછ ઔષધીઓનો પણ ત્યાગ કરવો અને અપકવ અથવા દુપકવ એવાં ભેજ્ય પદાર્થોને પણ ત્યાગ કરે. (એ સર્વ ભેગ આશ્રયી અતિચાર જાણવા. હવે ‘કર્મથી " કયા તે કહે છે ) ભોગપભોગ પરિમાણના કર્મથી પંદર અતિચાર છે તે અંગારકમ વગેરે છે. ઈંટ પકાવવી તથા કુંભાર-કાંસાકાર-લુહાર-સેની એ સર્વને વ્યાપાર, ભુજનારાને ધંધે, ત્રપુકાર અને તામ્રકારને વ્યાપાર તથા એ સર્વને અર્થે અંગારા બનાવવાને વ્યાપાર એ સર્વ કર્મ “અંગારકમ જાણવાં. પુપપત્ર-કૃત્તાકૃત્ત વન તથા ફળ વેચીને અને કણ પીસીને વન રેપીને આજીવન ચલાવવું એ “વનકર્મ.’ શકટ ( ગાડાં ) તથા એના નાભિ, ચક આદિ અંગે બનાવી તે વેચી અને હાંકીને વૃત્તિ ચલાવવી એ “શકટકમ.” ભેંસ–ગાડું-ઉંટબળદ-ખચ્ચર આદિવડે પારકા માલને અન્યત્ર ભાડાથી લઈ જ એ “ભાટકકિયા. હળ–કેદાળી પ્રમુખ હથીઆરેથી પૃથિવી ખોદવી, અને કઠિન લેહના ટાંકણીવડે પાષાણ ઘડવા એ સર્વ “ફેટનકર્મ.. ખાણને વિષે જઈ ત્રસ પ્રાણીઓના દંત-કેશ–નખ આદિ લાવવા અને મેતી–પારા-શંખ-છીપ આદિ ગ્રહણ કરવાં એ દંતવિક્રય.” કસુંભ (કસુંબે) ધાતકી–લાક્ષા-ગળી અને મનઃ શિલ વગેરે સંસક્ત (ચીકાશવાળા ) પદાર્થોને વ્યાપાર એ લાક્ષાવાણિજ્ય.” વળી મધુ-મદ્ય–વસા-માંસ-અને નવનીત એ સર્વને વ્યાપાર “રસવાણિજ્ય” કહેવાય છે; વ્રત અને તેલ આદિ દેષયુક્ત નથી. નર-વૃષભ-હસ્તી–અશ્વ-ઊંટ પ્રમુખને તથા પક્ષી અને જંતુઓને વિકય તે “કેશવાણિજય” કહેવાય છે. વળી 2. જગમ અને સ્થાવર વિષનો વિય, un અનેdhvમના શિલ-અઝ